________________
શ્રી જૈન શાસન (અઠવાડિક
૧
ઇ. G, SEN 84
છે
TUUSPICI
'
પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
sa૦૦૦૦૦૦
૦
૦
૦
૦
૦૦૦૦૦૦૦૮
૦ ધર્મના મહિમાના વર્ણન સાંભળવા તમે ઉત્સુક છે પણ ધમ કરનાર હોય, 9
તેની મનોદશા કેવી હોય તે ધ્યાનથી સાંભળતા નથી કે સાંભળ્યા પછી દરકાર પણ છે
કરતા નથી માટે વર્ષોથી સાંભળવા છતાં હજી તમારામાં કાંઈ ફેર પડયે નથી. તે 9 ૦ કર્મના હુકમથી જે આત્મા ધમ કરે તેને કદિ પુણ્યાનુબંધી પુણ્યને બંધ થતો નથી. તે છે . સારી વાત માત્ર સાંભળવાની છે કે જીવનમાં ય ઉતારવાની છે ? 9 ૦ દુઃખને ટાળવા પાપ કરે તેય ભૂંડું અને ધર્મ કરે તેય ભૂંડું. 0 ૦ સંસાર કર્મથી છે. સુખ પુણ્યથી જ મળે, દુઃખ પાપથી જ આવે. અને વમ કર્મના 0 ક્ષયથી-ક્ષયપરામથી કે ઉપશમથી આવે.
સાધુને શું ખપે અને શું ન ખપે તે જાણે નહિ તે શ્રાવક પણ નહિ. 0 , પ્રમાદને પિષવા, પ્રમાદને જીવતે રાખવા પ્રમાદથી ધર્મ પણ થાય. છે . મે ક્ષે જવાને રાજમાર્ગ સાધુપણું છે અને સાધુપણા માટે તલસે તેનું નામ શ્રાવક !
ગૃહસ્થનું ઘર અભંગ દ્વારા કહેવાય. તેળી તોળીને રસોઇ બનાવે તે ગૃહસ્થનું ઘર કે ન કહેવાય? લક્ષમી ડાકણ વળગે તેની પાસે નાગાઈ, લુચ્ચાઈ, બદમાશી કરાવે, ન કરવાના બધે 9 કામ કરાવે. ભેગભૂત પણ ઘણું ખાટાં કામ કરાવે છે, ખાવા-પીવાદિ મે જમજા પણ છે ઘણું ઘણું પાપ કરાવે છે. તેને હિસાબ કાઢવા માટે પ્રતિકમણ છે. તે બધા પાપ છે શદ કરી કરીને માફી માંગવાની છે અને ફરીથી તીવ્ર ભાવે તે પાપ ન થાય તેની છે
કાળજી રાખવાની છે. 0 , પ્રમાદ ગમે તે ધમને વૈરી જ હેય. 0 પ્રમાદ ભૂંડા ન લાગે તે ધર્મક્રિયા બરાબર કરી શકે જ નહિ. તેને ધર્મક્રિયામાં જ & ઉતાવળ હોય. • સાધુ પ્રમાદને સંપૂર્ણ ત્યાગ કરે. ગૃહસ્થ તેની મર્યાદામાં ત્યાગ કરે. કેમકે પ્રમાદ છે
છેડયા વિના ધર્મક્રિયામાં સારો ઉદ્યમ થઈ શકતું જ નથી. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખ બાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦