________________
! પરોપકાર પ્રેમી ટ્રસ્ટ 45
સકાર્યો અને સુષુતાના પ્રેમી મહાનુભાવ પરમાત્મપ્રેમી આત્મીય બંધુએ ટ્રસ્ટીવર્યાં નિપાણીથી ‘પાપકાર પ્રેમી ટ્રસ્ટના' પ્રણામ વાંચશેાછ
આપણે સૌ અનેક આત્માએના ઉપકારાથી માનવ જીવન ગુણુવાતિ સંસ્કારી ઉત્તમ બનાવી શકયા છે, તેના સ્વાનંદ અનુભવીએ છીએ.
અમારૂ ટ્રસ્ટ છેલ્લા કેટલાક સમયથી નીચેની પ્રવૃત્તિ ખુબ સારી રીતે કરી રહેલ છે તેને વધુ સુંદર રીતે કરવા આપના તરફથી તન-મન-ધન ઉત્તમ મ`દર્શોનની સહાયની અમે અપેક્ષા રાખીએ છીએ.
સેવા-ભકિત-વૈયાવચ્ચ-જીવદયા-અનુક ́પા તેમજ જે દ્વારા વિશ્વના જિવમાત્રનુ આત્મશ્રેય થાય તેવી પ્રવૃત્તિ.
તેનુ
વિપુલ ઉત્તમ સાહિત્ય આજ સુધી પ્રગટ થયેલ છે, થઇ રહ્યું છે અને આ બધુ સાહિત્ય ઠેર ઠેર પડેલુ હાય છે તેને વ્યવસ્થિત બનાવી સ'વન-સુયેાગ્ય પ્રચાર-પ્રસાર, સુસાહિત્યના વાચનનાં પ્રેમી વધુને વધુ માનવીએ બને તે દ્વારા તે ખેાનું જીવન ઉત્તમ બને. તેની શકિતએ પણ ઉત્તમ કાર્યમાં જોડનારી અને તૈા પ્રયાસ, ચામેર-વ્યસન-ફેશન-બિન જરૂરી સાધના દ્વારા માનવવિજવન ગુંગળાઇ રહ્યું છે. ખરાખી ઘેાડાવેગે અને વિજળીવેગે ત્રાટકીને સારી વસ્તુઓને મૂળ માંથી ખતમ કરવા માંડી છે તેની સામે દિવાદાંડી' જેવા કાર્યા જેનામાં જે સારી શકતી હૈાય તેવાઓને ઉત્સાહ-ઉદ્ગલાસ-પ્રે.ત્સાહન-સહાયક બનવું.
આવા નાના પણ ખૂબ જ જરૂરી કાર્ય માટે આપના સાથ સહકાર જરૂરથી મળી રહેશે. તેમજ આવા સુંદર કા'માં સહાયજનક બનવા અન્યને પ્રેરણા કરશે તેવી આશા રાખીએ છીએ. ડ્રાફ્ટ-એક-શંકડા ‘પરોપકાર પ્રેમી ટ્રસ્ટના' નામે મોકલવા વિનતી છે. ખાસ વિનતિ : ૦ આ પત્રિકા સુર્યેાગ્ય સ્થાને લગાવવા વિનંતી છે. ૦ આપની પાસે પડેલ બિન જરૂરી પુસ્તકા-સાહિત્ય આદિ આપ અમને ટ્રાન્સપેા રેલ્વે દ્વારા માકલી આપવા ખાસ વિનંતી. ૦ આવા કાર્યમાં રસ ધરાવતાં ભાગ્યશાળીઓએ અમને લખવા વિનતી. • જીવન ઉપયેગી સાહિત્ય આપ જ્યાંથી પણ મેળવા તેની બે નકલ અમેાને જરૂરથી મેાકલશેા. ૭ અનેક મહાન પુરૂષ, ગુણાનુરાગી આત્માઓના આ કાર્યમાં અમાને હું યાના આશિર્વાદ મળેલા છે. ૭ અમારી પ્રવૃત્તિની ઉંડાણુથી જાઝુકાવી મેળવવા પત્ર લખશે. અમારી બેંકનુ નામ : ઇન્ડીયન બેંક, અશેાક નગર, નિપણી માકલવાનું સરનામું : સુરેશચંદ્ર શિવરામ શાહ સટવાઇ રેડ, પા. નેપાણી જિ. બેલગામ પિન : ૫૯૧૨૩૭ ફેન : (૦૮૩૩) - ૨૦૮૫૭
સવિચાર, સદાચાર, સુસાહિત્ય-સ’કાર ચેમેર–ચે ફેર પ્રચાર પ્રસાર સબંરક્ષણસવન માટે કટિબદ્ધ સસ્થા લી. આના સેવક, સુરેશચંદ્ર શિવરામ શાહ
ને
.
O
O
મ
થયા કરશે.
સ રાણુ