SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Regd. No. G. SEN 84 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ એ " સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ દુ:ખ આત્માને રિબાવીને પાપ કરાવનાર છે. સુખ આત્માને નચાવીને પાપ ) કરાવનાર છે. 0 બહિરાત્માનું પુણ્ય હોય તે પાપનુબંધી જ હોય, તે ધર્મ કરે તે વિષય, કષાય 0 માટે જ કરે. તેને વિષય, કષાયમાં જ મજા આવે, ધર્મમાં મજા આવે જ નહિ. 0 અને મેક્ષ તરવને તે માને જ નહિ. ૦ આળસુપણું તે દોષ છે પણ અકાર્યની પ્રવૃત્તિમાં આળસુ બનવું તે ગુણ ! પરાગ- 2 9 મુખપણું તે દેષ કહેવાય પણ પરને પીડા દેવામાં પરાગમુખ પણું તે ગુણ! અતિ 0 0 તૃષ્ણા તે દોષ કહેવાય. પણ ગુણ મેળવવામાં અતિતૃષ્ણ બને તે ગુણ ! તું 0 ૦ શાસ્ત્ર કહ્યું છે કે, પંચે પ્રકારના પ્રમાદને આધીન છવ ધર્મ કરી શકો જ નથી. તે છે વાસ્તવિક રીતે તે ધમ સાંભળતે પણ નથી. મોટેભાગ મજા માટે સાંભી છે પણ તે ધર્મ માટે સાંભળતું નથી. 0 ૦ ધમ આદમી શરીરને સેવક ન હોય પણ શરીરને કસ કાઢનાર હોય, શરીરને સવામી હોય. 0 ° પ્રમાદ જીવ પાસે પાપ કર્મ બધા કરાવે, પાપકામમાં તે સહાયક છે અને ધર્મ 1 તું કામ કરાવવામાં અંતરાય ભૂત છે. 6 . જે ચીજ કરવાનું મન ન થાય તે ગમી છે તેમ ન કહેવાય ! તું છે જેની પાસે દાન દેવાની સામગ્રી હોય તે દાન ન કરે તેતે ગૃહસ્થ સાચે નથી પણ 9 આ મજુર છે. તે ઘરને માલીક નથી પણ ગધેડે છે. 0 ૦ સંસારથી છૂટવા નવપદ વિના કેઈ જ આલંબન નથી. 0 ૦ આ સંસાર એ પાપમય છે જે અનેક પાપ કરાવ્યા વિના રહે નહિ. પણ જે તે જીવ આ નવપદ સમજે તેની પાસે સંસાર ઝાઝા પાપ કરાવી શકતા નથી. 0 છે . કેઈની ભકિતથી રીઝે નહિ અને કોઇની ગાળથી ખીજે નહિ તેનું નામ છેતરાગ ! તું તે ભકિતથી રીઝે અને ગાળથી ખીજે તે વીતરાગ કહેવાય ? હooooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦ |
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy