________________
૨૨૪ :
આવા
મળી હતી. લગભગ એક સદીથી ચાલતા આ ઝઘડાઓના ઇતિહાસ જોઇ આશ્ચય સાથે ઊડા ખેદ થયા. ધર્મને નામે સમાજમાં વાતાવરણને કલુષિત કરતાં પ્રસગા અને તેમાં ધમની ગ્લાનિ છે. એ સૌ કાઈ સ્વીકારે છે. છતાં સામ્પ્રદાયિક મમત્વ એટલુ' ઊંડું' છે કે લેશ પણ નમતુ. મુકી સમાધાન કરવાની વૃત્તિ થતી નથી. લાખા રૂપિયાની બરબાદી કરી. પ્રીવી કાઉન્સિલ અને સુપ્રીમ કે સુધી અનેક વખત લડયા અને હજી પણ કાટ કચેરીના મામલા ચાલુ છે, ખીજી બધી રીતે શાણા અને વ્યવહારકુશળ ગણાતા જૈનામાં આવુ. ધર્મ ઝનૂન હશે એવુ* કેાઈ કલ્પી ન શકે. બન્ને પક્ષે આ સંબંધે ઉશ્કેરણી કરવામાં અને દુરાગ્રહ સેવવામાં કેટલાક મુનિઓના ફાળે એછે! નથી. આવા ઝઘડાની નિરર્થકતા અને હાનિકારકતા સમજવા છતાં જેએ એ આ બાબતમાં આગેવાની લીધી છે તેઓ રૂઢિચુસ્ત સમાજના અને કેટલાક મુનિએના ભયથી અને નિખ`ળતાથી, લેશ પણ નમતુ' ન મુકવુ' અને છેવટ સુધી લડવુજ એવી વૃત્તિના થઇ જાય છે.
કેટલાક તીર્થાના વહીવટ શ્વેતામ્બર સમાજ હસ્તક છે. જેવા કે શત્રુ જય, આબુ, સણકપુર, વિગેરે. કેટલાક તીર્થોને વહીવટ દિગમ્બર સમાજ હવક છે. જેવા શ્રવણ ખેલગેાલા. આ તીર્થામાં અન્ય સમાજના ભાઇઓ, બહેને અને સ્થાનકવાસી, તેરાપ'થી પણ દર્શન માટે જાય છે, તેમાં ફાઇ તકલીફ પડતી નથી. પણ ફેકલાક તીર્થાં
: શ્રી જૈનશાસન (અઠવાડીક)
એવા છે કે જે દિગમ્બર વેતાંબર બન્નેાતાન હાવાના દાવા કરે છે. તેમાં મુખ્ય છે, સમેતશિખર, કેસરીયાજી, અ`તારાજીવિગેરે. મે જે કોઇ અભ્યાસ કર્યાં છે તે ઉપરથી મને લાગ્યુ` છે કે તકરારમાં ત્રણ મુખ્ય મુદ્દા છે (1) તી`ના કબજો અને વહીવટના અધિકાર માલિકીની ભાવના. (૨) મુર્તિનું સ્વરૂપ. (૩) પૂજાની વિધિ, પાયામાં માલિકીની ભાવના છે. મુતિ'નું સ્વરૂપ અને પૂજાની વિધિ તેમાં નિમિત્ત બને છે.
શ્વેતાંબર માન્યતા પ્રમાણે વ્રુતિ આભૂ ષિત હોય છે કૃત્રિમ ચક્ષુ હેય છે. કછે કઢારા હોય છે વિગેરે. દિગમ્બર માન્યતા પ્રમાણે મુર્તિને કોઇ આભૂષગુ ય નહિ. મુર્તિ દિગમ્બર હું.ય છે. પૂજાની વિધિમાં
પણ થોડા ફેર છે. મને બધી વિગતની ખબર નથી પણ દિગમ્બરામાં આંગી વિગેરે નથી હેાતી તેમજ મુતિનું પ્રક્ષાલન થાય છે.
એક રીતે વિચારીએતા આ ગૌણુ ખાખતા છે. મુર્તિ તીથ કરની જ હાય છે. ભગવાન મહાવીરની હાય, ૫ વનાથની હાય, આદેશ્વર ભગવાનની હાર કે બીજી કાઇપણ હોય. દર્શીન અને વંદન, પ્રાના અને પૂજા સૌ કાઇ કરી શકે. પણ જ્યાં વહીવટ એક સ`પ્રદાયના હસ્તક હોય ત્યાં મુર્તિનું સ્વરૂપ અને પૂજાની વિધિ તે સ...પ્રદાયની માન્યતા પ્રમાણેની હૈ ય છે અને હાવી જોઇએ એવા આગ્રહ હોય છે. અન્યત્ર કૈાઇ આવી દર્શોન પ્રાર્થના કરે તેમાં બાધ નથી. છતાં આટલું બધું મમત્વ અને ઝઘડા શા માટે ? કારણ. માલિકીની ભાવના છે.