________________
હાલાર દેશ ના ઉદ્ધારક શ્રેષ્ઠદ્દીશ્વર નિસ્પૃહી શિરોમણિ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજ ના પટ્ટધર અમારા પરમ ઉપકારી ગુરુદેવ શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી
મહારાજના સદુપદેશથી
જૈન શાસન ની રક્ષા અને પ્રચાર માટે નિડર અને અડગ
શ્રીજૈન શાસન અઠવાડિક ને હાર્દિક શુભેચ્છા
સ્વ. શાહ કુલચંદ લાલાજી નગરિયા શાહ (લાખાબાવલ વાલા) (લંડન)
ના શ્રેયાર્થે સ્મરણાર્થે
જન્મ - સને ૧૯૨૪ લાખાબાવલ
સ્વર્ગવાસ તા. ૬ -૩-૯૩ લંડન તેઓ ધણા ભાવિક અને ભદ્રિક હતા પેરેલાઈશ ની તકલીફ છતા ભાવ ઉચા હતા, ડોલિયા આવ્યા લાભ લીધો પછી પણ આરાધના હોલ પાસે સુતા હતા અને ના પાડવા છતા અત્યંત આગ્રહથી તેજ હોલ લખાવી પૂજ્ય આ. શ્રી વિજય જિનેન્દ્ર સુરીશ્વરજી મ.ના. આશીષ લીધા, તેઓના બાળપણના મિત્ર પણ હતા. દેવકુંવર બેને પરમ ભક્તિ થી અંત સમય સુધી દષ્ટાંત રૂપ બની સવો કરી. પરીવાર પણ સેવા ભાવી છે. તેમના શ્રેયાર્થે સુકૃતની ભાવના સાથે શુભેચ્છા. શ્રીમતિ દેવકુંવર બેન તથા સર્વ પરિવાર
MRS. Devkuvar Ben Fiulchand Shah 24, Frobisher Road Hornsey LONDON No. 4 OQU (U.K.)