________________
વર્ષ-૭ અંક ૧-૨-૩ તા. ૬-૯-૯૪ :
: ૧૯૧
૨
શ્રી મતીશા લાલબાગ (મુંબઇ) જૈન સંઘના આંગણે
પૂ. આ. શ્રી વિજયપૂર્ણ ચંદ્ર સૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજય હેમભૂષણ સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં
ચાતુર્માસિક આરાધનાનું આયોજન દૈનિક પ્રવચનઃ સવારે -૧૫ થી ૧૦-૩૦ શ્રી યોગશાસ્ત્ર ગ્રંથ ચતુંથ પ્રકાછે શના આધારે પ્રવચન. પ્રવચનકાર : પૂ. આ. શ્રીમદ વિ. હેમભૂષણસૂરીશ્વરજી મ. બપોરે
૩ થી ૪ શ્રી પંચસૂત્ર ગ્રંથ પર વાચના પૂ આ. શ્રી હેમભૂષણસૂરીશ્વરજી મ. આપશે. રાત્રે ૮-૩૦ થી ૯-૩૦ ફકત પુરૂષે માટે તત્વજ્ઞાન ગોષ્ઠિ પ્રવચનકાર : પૂ.મુ. શ્રી ચન્દ્રભૂષણ વિ. મ. દર શનિવારે સવારે ૯-૧૫ થી ૧૦-૩૦ પ્રશ્નોત્તર પ્રવચન. પ્રવચનકારઃ પૂ.આ ભ. શ્રી હેમભૂષણસૂરીશ્વરજી મ. દર શનિવારે બપોરે ૩ થી ૪ ફકત બાળકે માટે “શિશુ સમૂહ સામાયિક વાચનાદાતા : પૂ. મુ. શ્રી યુગચદ્ર વિ. મ. દર રવિવારે સવારે ૯–૧૫ થી ૧૦-૩૦ શ્રી ઉપાસક દશાંગ સૂત્રના આધારે “દશ મહા શ્રાવકેનું
જીવનપ્રવચનકાર : પૂ.આ.ભ. શ્રી હેમભૂષણસૂરીશ્વરજી મ. દર રવિવારે બપોરે ૨-૩૦ 8 3 થી ૪ “માયણમાં આર્ય સંસ્કૃતિ પ્રવચનકાર પૂ. મુ. શ્રી યુગચન્દ્ર વિ.મ. દર રવિવારે
સવારે ૭ થી ૮ ફકત બાળક માટે “શિશુ સમૂહ સામાયિક વાચનાદાતા : પૂ. મુ. - શ્રી હિતદન વિ. મ.
અપાઢ વદ દ્વિતીય ૮ તા. ૩૧-૭-૯૪ રવિવાર : શ્રી અરિહંત પદની આરાધના ? સામુદાયિક ખીરના એકાસણુ અષાઢ વદ ૧૪ તા. ૬-૮-૯૪ શનિવાર શ્રી આચાર્યપદની { આરાધના સામુદાયિક ચણ ધાન્યના આયંબિલ અષાઢ વદ ૦)) તા. ૭-૮-૯૪ રવિવાર
શ્રી આચાપદની આરાધના સામુદાયિક ચણા ધાન્યના એકાસણા શ્રાવણ સુદ ૮ ) તે તા. ૧૪-૮-૯૪ રવિવાર શ્રી જ્ઞાનપદની આરાધના ફકત બાળક-બાલિકાઓ માટે સામુદાયિક દીપક એકાસણું શ્રાવણ સુદ ૧૫ તા. ૨૧-૮-૯૪ રવિવાર શ્રી અણહારીપદ
આરાધના સામુદાયિક દ્રવ્ય સંક્ષેપ એકાસણું શ્રાવણ વદ ૭ તા. ૨૮-૮-૯૪ રવિવારે 8 4 શ્રી અવિક ૨૫દ આરાધના સામુદાયિક લુખ્ખી નીવિ પર્યુષણ મહાપર્વમાં એક ઉપવાસ છે છે છઠ્ઠ, અઠ્ઠમ સાથે ચોસઠ પ્રહરી પૌષધની સામુદાયિક આરાધના.
બેરીવલી-અત્રે ચંદાવરકર લેનમાં પૂ. મુનિરાજશ્રી અક્ષયવિજયજી મ.ની નિશ્રામાં 8 ૧ અ. વદ ૧ થી દ્વિ-૮ સુધી નવકાર મહામંત્રના એકાસણ દિવસ થયા ૨૨૫ અરાધકે
જોડાયા ૧૦ રૂા. અને પ્લાસ્ટીકના વાટકાની પ્રભાવના થઈ. વ્યાખ્યાનમાં સંખ્યા બહુ થાય છે છે પ્રતિક્રમણમાં રોજ 10 રૂા.ની પ્રભાવના થાય છે.