________________
I
વર્ષ : ૬ અંક : ૧-૨-૩ : તા. ૬-૯-૯૪ :
: ૧૮૯
સુરેન્દ્રનગરના આંગણે પ. પૂ. ભારતદિવાકર આચાર્યશ્રી રામચદ્રસૂરીશ્વરજી મ. સા. ની તૃતીય સ્વગતિથિ નિમિત્તે અષાઢ વદ ૧૪ દિ: ૬-૮-૯૪ શનિવારના દિવસે બે કલાક ઉપર ચાલેલી ચિક્કાર ગુણાનુવાદ-સભા.
પ. પૂ. સમતાનિષ્ઠ આ. શ્રી વિ. નિત્યાનંદું સૂ મ., પ. પૂ. વાત્સલ્ય મહોદધિ આ. શ્રી વિ. મહાખલ સૂ મ., પ. પૂ. સિદ્ધાન્ત-પ્રભાવક આ. શ્રી વિ. પુણ્યપાલ સૂ. મ. ની શુલ નિશ્રામાં અષાઢ વદ ૧૪ તા. ૬-૮-૯૪ શનિવારના દિવસે (શ્રી મહાવીર સ્વામી જૈ. દેરાસર પાસે, જૈન આરાધના ભવન) સુરેન્દ્રનગરમાં ૫. પૂ. સુવિશાલગચ્છાધિર્પ આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની ત્રીજી સ્વગ તિથિ નિમિત્ત વિશાલ-ગુણાનુવાદ સભાનુ આયેાજન કરવામાં આવેલ. એ સભા બે કલાક ઉપર ચાલી હતી. તેમાં વિદ્વાન મુનિભગવત પ.પૂ. કમલરત્ન વિ.મ., પ.પૂ. ઇશ્કનરત્નવિ.મ., પ.પૂ. વિમલરત્ન વિ.મ. પ.૧. ભવ્યભૂષણ વિ. મ., પ. પૂ ભુવનભૂષણ વિ. મ., પ. પૂ વજ્રજભૂષણ વિ.મ. આદિ વિધવિધ મુનિભગવ`તાએ પૂ શ્રીના જીવન ઉપર વેધક પ્રકાશ પાડચે હતા અને સદ્દગૃહસ્થાએ પણ પોતાની શ્રદ્ધાંજલિ અપી હતી. પૂ.શ્રીના જીવનના અણુમેલ પાસા દ્વારા એમા યથાર્થ ગુણાનું વર્ણન કર્યું' હતું. ત્યાર પછી સ્થાનિક મડલેાએ પૂશ્રીના જીવન કવનને વણી લેતાં એ પ્રાસ'ગિક ગીતા ગાયા હતાં, જે સહુના દિલને હચમચાવી ગયા હતા, પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની પ્રતિકૃતિ (ફોટા) ને ગુરૂપૂજનની ઉછામણી પણ સારી થયેલ. સહુથી છેલ્લે પ. પૂ. મધુર પ્રવચનકાર આ. શ્રી પુણ્યપાલ સૂ.મ.એ પુશ્રીના અભુત ગુણાનું સુરેખ દશન કરાવ્યું હતું અને પૂ.શ્રીની અતિમ નિર્યામણુનું તાદેશ વર્ણન કર્યું... હતું, જે સાંભળીને લેાકેા ભાવિવભાર બની ગયા હતાં, પેતાની આગવી અને સુમધુર-શૈલીમાં પૂ શ્રીને શ્રદ્ધાંજલિ આપતાં તેઓશ્રીએ જણાવ્યું હતુ` કે, પૂ.શ્રીએ જે માર્ગ આપણને બતાવ્યા છે. એને જાળવવા એ આપણ' કતવ્ય છે. પૂશ્રીના અગણિત ૨ામાંથી સૌથી શિરમેર કઇ ગુણ હોય તે એ ગુણ છે. એક શાસન સસ્તરક્ષકત્તા અને બીજો શુદ્ધ પ્રરૂપકતા આ બે ગુણ્ણાને જાળવવા માટે તેઓશ્રીએ માનાપમાનની પણ પરવા કરી ન્હાતી તેમજ કેાઇની પણ શેહ કે શરમ રાખી હતી. આપણે સૌ તેમના જેવા ન બની શકિયે તાય તેઓશ્રીએ આપેલા ભવ્ય અને અણુમેલ વારસાને યથાર્થ રીતે જાળવી રાખીયે તે પણ તેએશ્રીને પામ્યાં, સેવ્યાં અને ગુણાનુવાદ કર્યાં સાર્થક થાય, પ્રવચન બાદ સંઘપૂજનાદિ થયેલ. ખપેરે શાંતિસ્નાત્ર, મહાપૂજન તથા દેરાસરમાં ભવ્યાતિભવ્ય અગરચના થયેલ. એકદરે આ કાર્યક્રમ ભવ્ય હાઇ સુરેન્દ્રનગરના સુવર્ણ –તિહાસમાં રેકા રૂપ થયેલ.
પિપળ્યા મડી (એમ.પી.) અત્રે પૂ. સા. શ્રી પુણ્યાદયાશ્રીજી મ. ના ચાતુર્માસથી સારી ઉત્સાહુ થયે સામુદાયિક આંબેલ, નવકાર તપના એકાસણા થયા. પુ. સા. શ્રી