SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ વર્ષ ૭ અંક ૧-૨-૩ તા. ૬-૮-૯૪ : - ૧૭૫ છે. અનુમોદન કર્યું. આ કર્મ સામુદાયિક હોવા છતાં તારામાં જ દઢ બન્યું તેથી તું છે મહાસતી હોવા છતાં લેકે જેમ પૂર્ણ ચંદ્રમાં કલંકની સંભાવના કરે છે તેમ, સસરાએ ? તારા વિશે આ કલંકની સંભાવના કરી. છે આ સંસારમાં જે ભાવથી કર્મ બંધાયા હોય તે ભાવેની આચના ન કરવામાં { આવે તે બંધાયેલા તે કે તેફાની ઘેડાની જેમ જીવને સંસારરૂપી અટવીમાં નિરંતર આ ભમાટે છે. વિશાળી જીવે શ્રી જિનેશ્વરે કહેલા ધર્મને આદરથી કરીને કેમે કરીને કે સ્વર્ગ અને પક્ષના સંબંધવાળા થાય છે. આ પ્રમાણે સાંભળીને નંદયંતી ગૃહસ્થના વ્રતને સ્વીકાર કરીને ગરીબને ઉદ્ધાર છે કરીને પિતાને જન્મ સફલ કર્યો નંદયંતી લાંબા કાળ સુધી ગૃહસ્થ ધર્મને પાળીને અને ચારિત્રને સ્વીકારીને આત્મ વિશુદ્ધિથી બધા કર્મોને ખપાવીને . મિક્ષસુખને પામી. શ્રદ્ધાંજલિ ગીત (તજ : આવાઝ દે કે હમ તુમ બુલાઓ...) ૦ નયને કૃપાને વરસાવનારા, વચને જેના મીઠા-મધુરા એવા હતા એ ગુરુજી અમાર, શ્રી રામચંદ્રસૂરિ સંઘ-પ્યારા નયને... ૦ ખેળે હુંફાળા તુજ રમતા'તા તુજ હાથ ઝાલી હજૂ ઘૂમતા'તા કયારે હવે એ સોનેરી દિવસે, ઉગશે એને અમને છે વસવસે નયનો... ૦ વીતી તુજ સંગાથ જે દિનરાતે, સદા યાદ આવે છે એ તારી વાતે જયાં જયાં ઠરે છે નજરે અમારી, ત્યાં ત્યાં ભરી છે ત્યારે તમારી નયને ૦ હતું તુજ શ્વાસે જીવન અમારૂં, હતું તુજ પ્રાણે રક્ષણ અમારૂં તારી વિદાયે મુરઝાઈ પાંખે, દિલ પડી ભાંગ્યું, રડી પડી આંખે નયને” ૦ શાસન કાજે શહાદત વહોરી, મહાપુરૂષોની ખેટ તે પુરી પાછા કદમ તે ના કદી ભર્યા, જયાં જયાં ગયા ત્યાં જય શ્રી વર્યા નયને. ૦ આશી અમે છીએ તારા ગુણેના, છીએ પ્રવાસી તારે મારગના મેક્ષ છે મંજિલ સથવારે તારે, નાવિક તું છે ઉદ્ધારનાર નયને” ૦ તુજ આદર્શો અમ આધાર, એની રક્ષા દ્રઢ નિર્ધાર ભૂષણ ભુવનના એ સૂરિરામ! કરીએ તને કેટિ પ્રણામ નયને... વિ. સં. ૨૦૫૦ અ.વ. ૧૪ તા. ૬-૮-૧૯૪ શનિવાર આરાધના ભુવન, સુરેદ્રનગર
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy