________________
વર્ષ ૭ : અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪
: ૧૫૧
તિક રીતે મદરને, મૂર્તિને, ચરણપાદુકાને કે તીથ યાત્રાને જ માનતા નથી. તેમ છતાં તેમને આ બેડ માં પ્રતિનિધિત્વ આપી તીના અસલ માલિક અને વહીવટદાર વેતાંબર મૂર્તિપૂજક સંઘને ભારેભાર અન્યાય કરાયા છે. આ ગણતરીએ સૂચિત એમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘના એક જ પ્રતિનિધિ એછામાં એછા હશે, જ્યારે દિગબરાના એછામાં એછા પાંચ પ્રતિનિધિઓ તે ખેામાં રહેવાના જ. ખરી રીતે તા બિહાર સરકાર દિગંબરાના એજન્ટ તરીકે આ તીર્થાંના વહીવટ મૂર્તિપૂજક વેતાંબરાના હાથમાંથી ખૂંચવી કિંગ બરોને સોંપી રહી છે.
સમ્મેતશિખરજી તીર્થ પર પરાથી, કાયદાથી, સરકાર સાથેના કરારથી અને અદાલતાના ચુકા ઓથી શ્વેતાંબર મૂર્તિપૂજક સઘના હાથમાં રહ્યું છે, પણ બિહાર સરકાર એક જ વટહુકમ દ્વારા આ તમામ પરિબળાની અહેવાલના કરી તેને ખૂંચવી લેવા માગે છે. બિહાર રરકારના આ બદઇરાદાની ગધ સૂચિત વટહુકમની ૪૫ મી કલમમાં આવે છે. આ કલમ એમ કહે છે કે બીજો કોઇ કાયદો ભલે ગમે તે કહેતા હાય, રિવાજ પરાપૂર્વથી ભલે કાઈ પણ ચચૈા આવતા હાય, અગાઉ ભલે કાઈ પણ કરાર થયા હોય, અદાલતે ભલે ગમે તે ચુકાદા આપ્યા હાય કે આદેશ ઘડ્રયા હાય, અદાલતે જ ભલેને વહીવટ માટેની સ્કીમ ઘડી આપી હોય, આ વટહુકમ દ્વારા એ બધી જ ચીજો નકામી ખની જશે ચાને વટહુકમની જોગવાઇઓના અમલ થશે. સૌથી મહત્ત્વની વાત તા એ છે કે બિહાર સકારના હિન્દુ રિલિજિયસ ટ્રસ્ટ એકટ [૧૯૫૦] અન્વયે આ વટહુકમ બહાર પાડવાના છે, તે જૈનાને લાગુ જ નથી પડતા, કારણ કે જૈન ધર્મ એ હિન્દુ પ્રજાના વૈદિક ધર્મોથી અલગ, સ્વતંત્ર ધર્મ છે. આ તમામ તથ્યાની અવગણના કરી બિહાર સરકાર શા માટે સમ્મેતશિખરજી તીર્થ પેાતાને હસ્તક લેવા તલપાપડ બની છે એ ખરેખર અકળ અને રહસ્યમય બીના છે.
જૈન શાસનને હાર્દિક શુભેચ્છા :आशया बध्यते जन्तुः कर्मणा बहु चिन्तया आयुः क्षयं न जानन्ति तस्माज्जासृत जागृत જીવ આશાથી કર્મી અને બહુ ચિ'તાથી બંધાય છે પણ આયુષ્યના ક્ષય જાણતા નથી માટે જાગ જાગ.
શાહે સીન્ડીકેટ
૧૧૨-૧૩ સાહિલ એપાર્ટમેન્ટ, સ્ટેશન રેડ, નવસારી (ગુજરાત)