________________
કરાર
3 વર્ષ ૭ અંક ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪
* ૧૪૯ છે આખા ભારતમાં એક પણ એવું જૈન મદિર નથી કે જેમાં પ્રવેશ મેળવવા છે ને માટે કે પૂજા કરવા માટે જેનેને સરકારી અધિકારીને ફી ચૂકવવી પડે. સમેતશિખરજી 8 માટેના બિહાર સરકારના સૂચિત વટહુકમ માં એવી જોગવાઈ છે જેના દ્વારા ધાર્મિક છે વિધિઓ માટે પણ સરકારને ટેકસ ચૂકવવો પડશે.
કલમ ૧૬(એ) મુજબ પૂજા, સેવા, વિધિવિધાન, ધર્મિક ઉત્સવ વગેરેની ઉજ- છે છે વણી કરવી હોય તે તે માટેની ફી બર્ડ દ્વારા મુકરર કરવામાં આવશે અને તેને છે 4 ઉપગ તીર્થના વહીવટ માટે કરવામાં આવશે. કઈ પૂજા માટે કેટલી ફી નકકી કરવી છે ને તેને નિર્ણય પણ બેડ દ્વારા લેવામાં આવશે. આ ફીમાંથી જે આવક થશે તેમાંથી 8
સરકારી અધિકારીઓને પગાર પણ ચૂકવવામાં આવશે. શ્રદ્ધાળુઓ દ્વારા દેવદ્રવ્યના ભંડા-છે ૫ માં નાખવામાં આવનાર પૈસાને ઉપયોગ આ સરકારી કરે પિતાના એશઆરામ તે માટે કરી શકો.
સમેતશિખરજીના વહીવટ માટે રચાનારા સૂચિત બને ખરેખર અંકુશ બિહાર છે R સરકારના જ હાથમાં રહેશે, તેને એક વધુ પુરા ૨૭ (૧) નંબરની કલમમાં મળે છે. તે છે આ કલમ મુજબ આ તીર્થમાં સ્થાવર મિલકત ખરીદવી કે વેચવી હોય તે તે માટે જ = બિહાર સરકારની આગોતરી મંજૂરી લેવી જરૂરી બની જાય છે. કલમ ૩૭(૨) મુજબ છે છે બેડ જે દસ હજાર રૂપિયાથી વધુ રકમની જંગમ મિલકત, દાગીના વગેરે વેચવા કે જે
ખરીદવા માગતું હોય તે તેણે સરકારની આગોતરી મંજૂરી લેવાની રહેશે. છે સૂચિત વટહુકમની કલમ ૪૧ (૧) મુજબ બેર્ડના ચીફ એકઝિકયુટિવ ઓફિ૧ સરને એવી શંકા જાય કે કઈ પણ વ્યકિતએ પિતાને ત્યાં સમેતશિખરજીની કઈ છે
સંપત્તિ, રકમ, આભૂષણ વગેરે રાખ્યાં છે તે તે તેની જાંચતપાસ કરવાની સત્તા ધરાવે છે 8 છે અને આવી કઈ વસ્તુ જપ્ત કરવાની પણ સત્તા ધરાવે છે. બોર્ડની રચના થયા પછી આ આ કલમને ઉપયોગ કઈ પણ ભૂતપૂર્વ વહીવટદાર ઉપર થવાની શકયતા રહે છે.
સુચિત વટહુકમની ૩૨મી કલમ તે અત્યંત ભયંકર અને વાંધાજનક છે. આ છે [ કલમ મુજબ જે કોઈ વ્યકિત બેડની રચનાનો વિરોધ કરે અથવા તેને તીર્થની સ્થા- ૧ છે વર જંગમ સંપત્તિઓને કબજે લેતાં અટકાવે તેને એક વર્ષ સુધીની જેલની સજા અથવા તો દંડ અથવા બંને એકસાથે થઈ શકે છે.
હજી વધુ ભયંકર કલમ ૩૩ છે, જેમાં યાત્રાળુઓને પણ જેલની સજાની જોગ- ૨ + વાઈ છે. સમેતશિખરજી તીર્થમાં પૂજ, સેવા, ધાર્મિક મહોત્સવ, સ્નાત્ર પૂજા વગેરે માટે # જે કંઈ ફી બોર્ડ દ્વારા કરાવવામાં આવે તે ચૂકવવાનો કેઈ યાત્રિક ઈનકાર કરે તે તેને છે. Гоооооооооооооо