________________
-
-
-
-
વર્ષ-૭ અંક: ૧-૨-૩ : તા. ૩૦-૮-૯૪ :
ન થાય, તે પ્રમાણે બધાય ભવસિદ્ધિક જીવાત્માએ સિદ્ધ થવાની યોગ્યતા વાળા છે તે પણ લેક ભવસિદ્ધિક જીવ વિનાને થાય નહિ.
વળા જયંતી પ્રશ્ન પૂછે છે, ભગવનું? જીવ સતે સારે કે જાગતે? ભગવદ્ છે. કહે છે, અધમી પ્રાણીઓ, જે બીજાને દુખ આપે છે, પાપની પ્રવૃત્તિમાં ડુબેલા છે, છે તેવા માનવીઓ સૂતેલા સારા, બીજાઓ જે પાપથી ડરનારા છે, ધર્મકરણીમાં રંગાયેલા છે { છે, બીજાને સાચી ને શાણી આત્મહિતચિંતક દોરવણી આપનારા છે, તે જ જાગતા સારા.
વળી આગળ પૂછે છે, હે પરમાત્મા? સબળપણું સારું કે નિર્બળ પણું સારૂં? ઉદ્યમીપણું સારું કે આળસુપણું સારૂં? ભગવંતે કહ્યું, અધમીનું આળસુપણું ને નબહ ળાઈ સારી. ધમનું ઉદ્યમપણું ને સબળપણું સારૂં...
આ રીતે પરમશ્રમણોપાસિકા જયંતીએ પરમાત્માને વિવિધ પ્રરને પૂછી મનનું છે તે સમાધાન મેળવ્યું. { કેવી પરમ શ્રદ્ધાવાન ? પરમાત્મા પર કે અનહદ ભકિત રાગ વૈભવવંતા ?
અંત:પુરમાં રહેનારી હોવા છતાં કેવી જિજ્ઞાસુ ? ને કેવી આત્માની ચિંતાવાળી? સંસાર 5 જેને રામે રમે ભુંડ લાગે છે, રહેવા જેવો નથી જ. ભયંકર ખતરનાક છે, આવા ? હળુકમી આત્માઓને જ પરમાત્મા મળ્યા ને કુવા,
તે સમય એ હતું કે ભલભલાના મનને શંકાના વમળમાં ફસાવી દે એવા છે 4 સેંકડો પાખડીઓની હારમાળા મેજુદ હતી. છતાંય પરમ શ્રાવિકા જયંતી પરમાત્માની R વાણીના ઘુ ઘુટનું અમૃત પાન કરતી, આત્મધ્યાનમાં મસ્ત હતી. કેઈના ફંદામાં ફસાતી ન હતી, ફસાઈ નહિ.
આજના કાળની ગણાતી સુશ્રાવિક એએ જયંતી શ્રાવિકાની અડગ શ્રદ્ધાને ધ્યાનમાં { લઈ મિથ્યાત્રીઓના ફંદામાં ફસાવું નહિ. ખાસ ખ્યાલ રાખો. છે જેને સાધુના વેષમાં પણ સુગુરૂએ કહેવાતાએથી પણ સાવધ રહેવાને સમય છે. { આવી ગયું છે. છે પ્રાંત જયંતી શ્રાવિકાએ પરમાત્મા પાસે પુનિત પ્રવ્રયાને સ્વીકાર કર્યો. અગિ છે ( યાર અંગને અભ્યાસ કર્યો. અંતે અણુસણ સ્વીકારી સઘળા કર્મો ક્ષય કરી અજર 4 અમર અવ્યાબાધ સુખની ભકતા બની !
આપણે પણ સૌ આ રીતે સકલ કર્મોને ક્ષય કરી-કયારે શાશ્વત સુખના સ્વામી + બનીએ ! એ જ અભ્યર્થના.