________________
જ અરજદાર 1. ૧૧૧૬
સ્પેશ્યલપૂતિ : શ્રી જૈન શાસન (અઠવાડિક)
તે
-
-
-
-
-
-
મહત્સવનો પ્રારંભ-શ્રી જિનબિંબને નૂતન જિનાલયમાં મંગલ પ્રવેશ: $ છે ધન્ય ઘડી ધન્ય વેળા ફાગણ સુદ ૪:
આજે સવારે સૂર્યોદય પહેલા શુભમુહુતે નૂતન શ્રી જિનબિંબને નૂતન જિના1 લયમાં મંગલ પ્રવેશ થયે હતે. વહેલી સવારે ચતુર્વિધ સંઘ ભેગા થઈ ગયા હતે. છે. ધવલમંગલ ગવાતા હતા, મધુર વાજિંત્રોને નિનાદ સંભળાતે હતે. સર્વત્ર હર્ષોલ્લાસ છે છવાયેલું હતું. પરમાત્માના પ્રવેશ સમયે “સ્વામી પધારે સ્વામી પધારે" ની હયા છે ના ઉમળકાપૂર્વકની વિનંતીઓ હવામાં ગુંજતી હતી. ત્રણલેકના નાથના જિનાલયમાં 8 તે પ્રવેશની સાથે સાથે જાણે ભકતજનના હૈયામાં પણ પ્રવેશ પામી રહ્યાની અનુભૂતી છે થતી હતી. પ. પૂ. આચાર્ય ભગવંત એ પુણ્યાહ પુણ્યાહને મંત્રોચ્ચાર કરાવતા હતા. હું
બપોરે શ્રી પંચકલ્યાણકની પૂબ ભણાવાઈ હતી. છે ફાગણ સુદ ૫:
આજે નવગ્રહાદિ પાટલા પૂજન, નંદ્યાવર્તપૂજન, નવપદપૂજન, વિશસ્થાનક પૂજન વગેરે. અંજનશલાકાતર્ગત વિધાને કરવામાં આવ્યા હતા. કે ફાગણ સુદ ૬ : માતા-પિતા, ઇન્દ્ર ઇન્દ્રાણુની સ્થાપના : 3 ઓવન કલ્યાણક :
.” આજથી પરમાત્માના કલ્યાણકેની ઉજવણી અને સ્ટેજ પ્રોગ્રામની શરૂઆત થતી હતી. શુધ્ધ વિધિવિધાને કરાવતાં વિધિકાર શ્રી નવીનભાઈ અને પ. પૂ. આ. ભગવંતે પ્રથમ જિનાલયમાં ભગવાનનાં માતા-પિતા તથા ઈન્દ્ર ઈન્દ્રાણીની સ્થાપના કરી હતી. વિશાળ સંખ્યામાં ભાવિકે આ વિધાન જેવા ઉપસ્થિત થઈ ગયા હતા. ત્યારે અહિં છે અમૃતભાઈના સુપુત્ર રોહિતભાઈ તથા તેમના પત્નિ કવિતાબેનની માતા-પિતા તરીકે ? સ્થાપના કરી હતી તેમજ બીજા સુપુત્ર હરેશભાઈ તથા તેમના પત્નિ પ્રમિલાબેનની ઈન્દ્ર ઈન્દ્રાણી તરીકે સ્થાપના કરી હતી. ભગવાનને પડદો કરીને પૂ. ગુરૂભગવંતેનું સુવર્ણની મુદ્રા મૂકવા પૂર્વક નવાંગી ગુરૂપૂજન કરવામાં આવ્યું હતું. જે જિનબિંબ ઉપર સમગ્ર 8 અંજનશલાકાની વિધિ કરવાની હતી તે શ્રી શાંતિનાથ ભગવાનના બિંબને એક મોટા છે પ્રક્ષાલજળ પરિપૂર્ણ નાળામાં પધરાવવા પૂર્વક મંત્રોચ્ચાર સાથે વ્યવનકલ્યાણકનું વિધાન કરવામાં આવ્યુ હતુ અને દરેક નૂતન શ્રી જિનબિંબે ઉપર માતૃકાન્યાસ-મંત્રાલયે લખવામાં આ આવ્યા હતા ત્યાબાદ સ્ટેજ પ્રોગ્રામ શરૂ થયો હતે.કણુકેની ઉજવણી માટે અમૃત ભાઈના નૂતન નિવાસસ્થાનના વિશાળ પટાંગણમાં વિશાળ મંડપ ખડે કરી સુંદર શોભાયમાન સ્ટેજ તૈયાર