SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1055
Loading...
Download File
Download File
Page Text
________________ = એ "'. = - જે જૈન શાસન (અઠવાડિક) સ્પેશલ પૂતિ . વાપીમાં ઉજવાએ ભવ્યાતિભવ્ય 4 : અંજનશલાકા-પ્રતિષ્ઠાને નવાલ્ફિક મહત્સવ : સંવત ૨૦૫૧ ફાગણ સુદ ૪થી ફાગણ સુદ ૧૧ – શુભ નિશ્રા :છે . હાલાદેશદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા. પૂ. વિદ્વાન મુનિવર શ્રી નયવધનવિજયજી મ. સા. : આજકઃ છે સ્વદ્રવ્યથી જિનાલય શ્રી અમૃતલાલ કસ્તુરચંદ નહાર નિર્માતા : શ્રીમતી કુસુમબેન અમૃતલાલ નહારે સમસ્ત પરિવાર છે શ્રી શાંતિનાથ જિનાલયમાં થયેલી પાવની પ્રભુપ્રતિષ્ઠા. * * સમગ્ર વાપી પંથકે માણેલે ભવ્ય પંચકલ્યાણક મહોત્સવ. છે. છે 4 હજારની મેદનીને કલાક સુધી જકડી રાખતા તાદશ સ્ટેજ ગ્રામ. 8 * સમગ્ર પ્રસંગમાં નજરે ચડી આવેલી નહાર પરિવારની અનમેદનીય છે છે ઉદારતા, $ આસપાલવ કેમ્પલેક્ષમાં શ્રી નેમિનાથ જિન મંદિરમાં પણ પાવની છે. પ્રભુ પ્રતિષ્ઠા છે શુભ સ્થળ : શાંતિનાથ સંસાયટી, અલકાપુરી—વાપી છે વાપીમાં ઉજવાએલ ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ! ''' , સેળમાં તીર્થપતિ, વિશ્વશાંતિ પ્રસારક ભગવાન શ્રી શાંતિનાથ સ્વામીના સંગેઆ મરમરના નુતન જિનાલયના જિનબિંબને ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ૨ છે વાપીના આંગણે ઉજવાય ગયે.. છે નિર્માતાની ભવ્ય ભાવના : - ડે. અમૃતલાલ કસ્તુરચંદ નહાર, વાપીના અગ્રગણ્યશ્રીનું એમણે સવદ્રવ્યથી, 8 આ કર્મોથી મલિન થયેલા પિતાના આત્માને ધવલિત કરવા, ધવલ એવા છે છે આરસપહાણુના દેવવિમાનતુલ્ય જિનાલયનું નિર્માણ કર્યું છે. જિનશાસનના મહાન
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy