________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
A દર્શન કરવા જાઉં છું તે તું હા પાડે કે ના પાડે? આ શ્રાવકને સંસાર છોડવાની # { ઈચ્છા છે ? મોક્ષે જવાની ઈચ્છા છે ? સમજાવવા છતાં ય જે એમ જ કહે કે મારે છે આ તે જ (વર્ગાડિ) જોઈએ છે તે તેને શું કહે ?
સભા જેવો છવ તે જવાબ !
મારે મોક્ષ ન જોઈએ, મોજમજા જઈએ, પરલોકમાં સ્વર્ગ જોઈએ તે માટે જ હું છે ન ધર્મ કરું છું તેને શું કહે ?
તેને કહેવું પડે કે–તારો નાશ થશે. દશન જેવી પવિત્ર ક્રિયાને પાપ બનાવે છે. R સભા સાંભળતા સુધરેને ? .
' આમ બેલનાર કદિ ન સુધરે. ધર્મ આ રીતે આ આ માટે ન થાય તેમ જાણવા છે છે છતાં ય તે માટે જ કરે તે કદિ ઠેકાણે ન આવે. તેવા તે ભગવાનથી પણ ધર્મ ન છે
-
ક
છે. જમાલિને ઓળખે છે ? ભગવાન શ્રી મહાવીર પરમાત્માને ભાણેજ, જમાઈ 8 છે અને શિય છે. પાંચસે શિષ્યને ગુર છે. જયારે તેને ખુદ ભગવાનને ટાં કહ્યા છે છે તે તેના જ શિવે તેની સામે પડે છે, સમજાવે છે પણ સમજાતું નથી તે મૂકીને કે ભગવાન પાસે આવે છે. એકવાર તે જમાલિ સમવસરણમાં આવીને ખુદ ભગવાનને હૈ છે કહે છે કે તમે છો. તેમાં કહે છે તે ખોટું છે. વખતે શ્રી ગૌતમ મહારાજ તેને ૬ . સમજાવવા જાય છે તે ભગવાન કહે છે કે-હવે આ સમાવવાને પણ લાયક રહ્યો નથી. હું છે. જે નફફટ પણે બેલે તેને કહેવાય કે કરતા કરતા પામશે ?
શ્રવકને વેપાર કેમ ચાલે છે? ઘર કેમ ચાલે છે તેમ સાધુ પૂછે કે ધર્મનું છે શું ચાલે છે તેમ પૂછે ? છે પ્ર. જે કુલાચારથી ધર્મ કરે લાંબી સમજ ન હોય તે ? | ઉ૦ : કુલાચારથી ધર્મ કરનાર સાધુ પાસે આવે તે ધીમે ધીમે સમજી જાય. ૪ છે શાસ્ત્ર તે કહ્યું છે કે, જેનપણાના આચારે છે તે કદી દુર્ગતિમાં ન જાય. જે કુલા છે. ૧ ચારથી ય ધર્મ કરે તેને સમજાવવાની મહેનત રોજ કરવાની. તેને ન સમજાઇ તે તેના 8 મા-બાપ માલાયક છે, ગુરુ ય નાલાયક છે ! અહીં આવેલો સંસાર ખરાબ ને સમજે, છે
"
.