________________
Sિ “ર” કોરની પ્રશ્નોત્તરી છે
“2”ની આદિવાળા શબ્દોથી જવાબ આપવો “મોકલનાર :–
પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં શિષ્ય રત્ન પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મહદયસૂ મહારાજાનાં આજ્ઞાનુવતિની ૫.પૂ. સા. શ્રી ધમલત્તાશ્રીજી મહારાજ આદિ ઠા. ૫
આ પ્રકારી ગુરુદેવનાં નામ બાલતા પ્રથમ ચાર “ર આવે છે. માટે ગુરૂ દેવની પાવન પવિત્ર છાયામાં રહીને મેં મારું સંયમ જીવન પાળ્યું. ૧૩ વર્ષની નાની વયમાં ચારિત્ર ગ્રહણું કરીને સંયમ પાળી આજે મને સંયમ જીવનનાં ૪૧ વર્ષમાં પ્રવેશ થયે. તે ગુરૂદેવને એટલી જ વિનંતી કરું છું કે હું ગુરૂદેવ ! ભધિતારક ગુરૂદેવ, આપશ્રીજીને ઉપકાર હું માનું તેટલો એ છે કે આ ઉપકાર હું કઈ પણ રીતે ભૂલી શકીશ નહીં. હું જ્યાં સુધી એક્ષામાં ન જાઉ ત્યાં સુધી આ પશ્રીજીની પાવન પવિત્ર છાયા મને મળે એવી જ એક અભિલાષા. :
(૨, રા, રી, રિ, ૩, ૨, ૨, ૩, ૨, ૨, ૨ માં ) ૧ આ વર્તમાન કાળમાં સૌથી વધારે વર્ષો સુધી દિક્ષા પર્યાય તથા આચાર્ય પદવી
પાળનાર તથા જેમને ગરછાધિપતિનું બિરૂદ મળ્યું હતું તે ગુરૂદેવનું નામ. ૨ નેમનાથ ભગવાનની સાથે નવભવની પ્રીત .... એ રાખી હતી. ૩ ચાર સ્થાનમાંથી એક ધ્યાનનું નામ ૪ અઢાર પાપસ્થાનકમાંથી એક પાપ સ્થાનકનું નામ છે ૫
વિના અયોધ્યા સૂની.. ૬ ભકતામર સૂવની એક ગાથા જે “ર” થી શરૂ થતી હોય.. ૭ ૨૪ તીર્થકરમાંથી બે તીર્થંકરની જન્મભૂમિ
છે. ૮ બકરાને વધ કરતાં ક્યાં આચાર્ય અટકાવ્યા હતા. ૯ આત્માને શત્રુ
છે. ૧૦ સૂર્યનું પર્યાયવાચક નામ
છે. - ૧૧ સાધુઓનું મુખ્ય ઉપકરણ એ હોય છે. ૧૨ સેળવિદ્યા દેવીમાંથી એક દેવી ... છે. ૧૩ બાલદિક્ષાનાં વિરોધને અટકાવનાર મહાત્મા
હતા. ૧૪ ” જેવા ફુલડાને શામળ જે રંગ. ૧૫ સીતા સતીનું હરણ કરનાર એ હતા. ૧૬ . વર નારી, રૂપથી રતિહારી.