________________
-
-
-
-
-
-
-
- -
-
૧૧૦૬ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) પણ કરાય કે તે ગુણની હવાની સાચી અનુમોદના થાય તે ય આ કૃતિ આલેખનને પ્રયાસ સફળ ગણાશે.
હમેશા ગ્ય અને અથી છ જ સાચી રીતે વાચન કે શ્રવણના અધિકારી ગણાય છે. તેવી પણ ગ્યતા પ્રગટાવવા મહેનત કરી, સૌ કોઈ પુણ્યાત્માઓ ભગવાનના શાસનના સાચા આરાધક બની વહેલામાં વહેલા પિતાની પ્રણાના પ્રકાશને સન્માર્ગે વાળી, આત્માના અનંત-અક્ષય ગુણના સ્વામી બને તેજ હયાની હાર્દિક મંગલ કામના.
(૧) પુત્રના લક્ષણ પારણામાંથી
જેને ધર્મની જાહોજલાલીથી જગતભરમાં વિખ્યાત બનેલી, ખમીર ખુમારીવતા નરબંકાઓથી શોભતી, કલિકાલ સર્વર પૂ. આ. શ્રી વિ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના પાદારવિંદોથી પુણ્યવંતી બનેલી, પરમાહત્ શ્રી કુમારપાળ થહારાજા, મંત્રીધર શ્રી ઉદયન, મંત્રીશ્રવર શ્રી વસ્તુપાલ-તેજપાલ અદિ ધર્માત્મા સુશ્રાવકોથી ઈતિહાસમાં અમર બનેલી, દેવવિમાન સદશ અનેક ભવજલતારક, બાધિબીજદાયક શ્રી જિનમંદિથી શોભતી ઠંબાવતી નગરી તે જ આજનું ખંભાત શહેર છે ! જે શ્રી સ્થંભનતીર્થ તરીકે પણ પ્રસિદ્ધ છે.
તે ખંભાત નગરથી થોડે દૂર “દહેવાણ” નામનું એક ગામ છે. તે દહેવાણ ગામમાં, પાદરાના ધર્મશ્રણી ટાલાલભાઈની ધમની સુશ્રાવિશ સમયબહેનની કુક્ષિથી સં. ૧૯૫૨ના ફાગણ વદિ-ચોથના તારીખ ૩-૩–૧૮૯૬ ના પાર્શ્વનાથ કવામિ ભગવંતના વન અને કેવલજ્ઞાન કલ્યાણકના શુભ દિવસે એક દિવ્ય પુત્રરત્નને જન્મ થયે.
આ સંસારમાં જન્મ-મરણની ઘટમાળ ચાલુ છે. ઘણુ આત્માએ કયારે જમ્યા અને કયારે મર્યા તેને મોટે ભાગ યાદ ૨ખાતું નથી. માત્ર ધર્માત્માએ પે તાના ધર્મની સુવાસ રેલાવી “નામાંકિતની હરોળમાં આવી જીવનને કૃતાર્થ બનાવી જાય છે. “અભિજાત થવા સર્જાયેલ આ પુત્રને પોતાના કુળને જે અજવાળ્યું તેને જોટો જડે તેમ નથી. જમ્યા પછી માત્ર સાત દિવસમાં આ પુત્ર કદાચ પિતાની મુખાકૃતિના દર્શનથી પણ વંચિત રહ્યા હશે-પોતાના પુણ્યવંતા પિતાની છત્રછાયા ગુમાવી.
શ્રી જૈનશાસનના અદ્વિતીય સ્તંભ થવાની સાથે, ત્રણે ભુવનમાં જેનો યશ કલગીની ગુણ ગાથાઓ, જેનાગી તેના શું જાર ગાજતા થવાની એંધાણ ન આવી હોય તેમ આ પુત્રનુ “ત્રિભુવન યથાર્થ નામ પાડવામાં આવ્યું.
ઝવેરી જ રનને પારખી શકે તેમ જૈનશાસનના આ ભાવિ અણમેલ રનનું જતન કરવાની જવાબદારી, તેમના પિતાના પિતાની દાદીમા રતનબાને શિરે આવી. એક માતા સે શિક્ષકની ગરજ સારે તે જનકિતને આ રતનબાએ યથાર્થ ઠેરવી. એક