________________
* ૧૧૦૪ ૪
* શ્રી જેનશાસન (અઠવાડિક) ખ્યાતાપદપર્વતે ગજપદ સમેતશૈલામિધર શ્રીમાન રેવતક પ્રસિદધમહિમા શત્રુ મંડપ:
આ પંકિત એમ સૂચવે છે કે આજથી સવા આઠસો વર્ષ અગાઉ પણ ભવેતાં. અર જન સમેતશિખરજી તીથને ગિરનાર અને શત્રુંજયની સાથે સાથે અગ્રિમ હરોળમાં મૂકતા હતા. | વિક્રમની તેરમી સદીમાં રચાયેલા શ્રી પ્રવચનસારધારવૃત્તિમાં શ્રી સિદ્ધસેન સૂરિજીએ તીર્થસ્થાનોની ગણના આ ક્રમે કરાવી છે
ભવનપતિ-વંતર-તિષક-વૈમાનિક-નંદીશ્વર-મંદર-કુલાચલાષ્ટાપદ-સમ્મતશિખરજી-શત્રુ જજજયન્તાદિસલેકસ્થિત..તાત્પર્ય એ કે તેઓ ભૂમંડલ પરનાં ભારતનાં સર્વ વિદ્યમાન તીર્થોમાં સમેતશિખરજીને અગ્રસ્થાને મૂકે છે.
- સત્તરમી સદીના કવિ પં. જયવિજયજીએ સમેતશિખરજી તીર્થમાળામાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે
સમેતાલ શત્રુંજય તેલઈ, સીમંધર છgવર એમ બેલઈ એલ. વચન નવ ડેલઈ
સત્તરમા સૌકામાં શ્રાવકવિ ઋષભદાસ થયા, તેમણે વિવિધ તીર્થો સંબંધી નીચેનું શૈત્યવંદન રચ્યું છે.
આજ દિન અરિહંત નમું સમરૂં તેરૂં નામ . જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી ત્યાં ત્યાં કરૂં પ્રણામ. (૧)
આ રીત્યવંદનની ચેથી કડીમાં તેઓ કહે છે: સમેતશિખર તીરથ વડું, જયાં વીશે જિન પાય દૌભાર ગિરિવર ઉપર શ્રી વિર જિનેટવરરાય...(૪)
આ ત્યવંદનમાં તેમણે સમેતશિખરજીને વડું વિશેષણ લગાડી તેની અગગયતા પ્રદર્શિત કરી છે.
અઢારમા સૈકામાં શ્રી જીવવિજયજી મહારાજે સકલતીર્થ વંદના રચી, જે પ્રાતઃ કાલમાં પ્રતિક્રમણ દરમિયાન સકલસંઘ ભકિતભાવથી બેલે છે. તેમાં પણ સમેતશિખરજીને આ રીતે ઉલેખ છેઃ
સમેતશિખર વંદુ જિન વીશ, અષ્ટાપદ વંદુ વીશ, ; - વિમલાચલને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર (૧૧).
સમેતશિખરજી સાથેના પાર્શ્વનાથ ભગવાનના આ વિશિષ્ટ સંબંધને કાણે આ ગિરિરાજને છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્થાનિક લેકે પારસનાથ પહાડ તરીકે ઓળ. ખાવા લાગ્યા..
(ક્રમશઃ '