________________
વર્ષ ૬ : અ'ક ૪૫-૪૬ : તા. ૧૨-૭-૯૪
આ હા રાજતિલક સૂ. મને આજરાજ ૨૭૯૨ી મેળીના પારણાંના શુભ દિવસ હેવાથી ગુરૂપૂજનની ઉછામણી ખેલાવેલ. ૨૧ હજાર થયેલ શાંતિલાલ વાડીલાલ ભાભરવાળાએ લીધેલ ત્યારબાદ ૫ પૂ કીર્તા યશ મ. સ. સુંદર પ્રવચન ક્માવેલ. તપસ્વી સમ્રાટના સુંદર ગુણાનું વાદ કર્યા હતા. ગુરૂપૂજન તથા સ`ધપૂજન થયેલ. ત્યાર બાદ સ્વામી વાત્સલ્ય ૨ખાયુ' હતુ. તેમાં ૪ થી ૫ હતર પુન્યશાળીઓને રસપુરીનુ જમણુ થયું. તપસ્વી સમ્રાટના પારણા નિમિરો જીવદયાની ટીપ થયેલ.
લગભગ ૧ લાખ જેટલી થયેલ. આ
દિવસે ભવ્ય સુ ંદર અંગરચના પ્રભુજીને થયેલ સુદર દિવાએની રેશની કરાયેલ.
વૈ.સુ. ૧૩-ના રાજ સવારે દીક્ષાથી
ભાઇ-હેન તેમના નિવાસસ્થાનેથી વષીદાન દેતા દે ।। મંડપમાં પધારેલ. પુજ્યેાની નિશ્રામાં ૯ વાગે દીક્ષાની શુભ ક્રિયાના પ્રારંભ થયે હતા. દીક્ષાથી ને છેલ્લુ વિદાય તિલકની ઉછામણી ૧૫ હજાર થયેલ પૂજ્રયાનું ગુરૂપૂજનની ઉછામણી ૩૬ હજાર થયેલ શું લેષકુમાર મેમાયા (રાધનપુરવાળા) એ લીધેલ કામળી વહેારાવાના ચઢાવે. ૨૧ હજારમાં થયેલ.
દીક્ષાથી બીજા ઉપાકરણની ઉછામણી સારી થયેલ. ત્યારબાદ ગુરૂપૂજન તથા સધ - પૂજન થયેલ ત્યારબાદ એક સગૃહસ્થ તરફથી રસ પુરીનુ વામી વાત્સલ્ય રાખેલ. સુંદર રીતે વ્યવસ્થા રખાયેલ. આ દિવસે પણ પ્રભુજીને સુંદર રીતે અંગરચના થયેલ.
: ૧૦૯૧
અહ દુ અભિષેક મહાપૂજન તથા લઘુશાંતિસ્નાત્ર વગેરે પૂજના ભણાવેલ. તેમાં વિધિકાર રમણીકભાઇ પંડિતજી પધારેલ, ચાલું સાલના ચાતુર્માસના નિય પણ આજરાજ થયા હતા. ૫. પુ. અાય વિ. મ.સા. આદિઠાણા ચ'દાવરકર લેનમાં થશે.
લાલબાગ
મુંબઇ-શેઠ શ્રી માતીશા જૈન ઉપાશ્રય-ભુલેશ્વર મધ્યે ઝવેરી લાલભાઇ ચંદુલાલ પરિવાર તરફથી તપસ્વી શ્રી કનુભાઇ લાલભાઇ ઝવેરીની વધમાન તપની૧૦૦ એળી.પૂર્ણાહુત્તિ નિમિત્તે તથા મુમુક્ષુ અમરકુમાર સૂર્યકાંતભાઈ ઝવેરીની ભાગવતી દીક્ષા ગ્રહણ નિમિત્તે
તથા શ્રી કનુભાઈ તથા તેમના ધર્મ પત્ની શ્રીમતી નીલાબેન કનુભાઈના જીવિત મહાત્સવ નિમિત્તે પૂ. આ. ભ. વિજય રાજતિલક સૂરીશ્વરજી મ. મહારાજની પુનીતિ નિશ્રામાં ૧ સુદ ૧૩ પૂ. આ. ભ. શ્રી વિજય મહેદયસૂરીશ્વરજી થી નવાહિનકા મહોત્સવનુ આર્યજન થયેલ. વદ ૬ ની અમરકુમારની દીક્ષા પૂ. આ. ભ.શ્રી વિજય લલિતશેખર સૂરીવરજી મ. પાસે થયેલ. અને વદ ૭ શ્રી કનુભાઇનું પારણું થયેલ.
મલાડ ઇસ્ટ—શ્રી હરિસ. ઉપાશ્રયમાં પૂ. સુ. શ્રી નંદીશ્વર વિજયજી મ. તથા પૂ. સુ. શ્રી કપરત્ન વિ. માના ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ બીજ રવિવારે થશે.