________________
વર્ષ : ૬ અંક ૪૪ તા. ૨૮-૬-૯૪
૧ ૧૦૫૧
તેમણે રાંચીની હાઈ કોર્ટમાં અપીલ કરી. વડી અદાલતે ૩૧-૧૦-૧૯૯૧ના રોજ એક આદેશ દ્વારા આ બાંધકામ રોકવા જણાવ્યું, પણ દિગબરોએ અદાલતી આદેશની અવગણના કરતાં હતાંબરેએ રાંચીની કોર્ટમાં કન્ટેસ્ટ ઓફ કેને કેસ દાખલ કર્યો છે, જેનો ચુકાદો આવવાને હજી બાકી છે.
ગિરિડિહની કેટે ૧૯૯૦ના માર્ચમાં જે ચુકાદો આપ્યો તેની સામે વેતાંબરેએ, દિગંબરોએ અને બિહાર સરકારે એમ ત્રણેય વિવિધ કારણે સર હાઈ કેર્ટમાં અપીલ કરી છે. આ અપીલને હજી ચુકાદે આવ્યું નથી.
ક્રમશ)
રઝળતાં દસ કરોડ બાળકે કેફી પદાર્થો-દારૂના-બંધાણી
જીનીવા, તા. રરમી એપ્રિલ. (એ.એફ.પી.) ગરીબીના ગમને ભૂલવા માટે વિશ્વભરમાં શેરીમાં રઝળતા લગભગ દસ કરોડ જેટલા બાળકે કેફી પદાર્થો-દારૂ અથવા તે બીજા કેઈ વ્યસનના બંધાણી બની ગયા હોવાનું યુનેનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું,
મોટા થઈ રહેલા આ બાળકોને ઔષધ વગેરે પદાર્થોની લત લાગી ગઈ હોવાનું વિશ્વ આરે ગ્ય સંસ્થા (હ)ના એડીશન પ્રોજેકટના વડા એન્ડ બેલે જણાવ્યું હતું. | સામાન્ય પણે આ લતની શરૂઆત કેફી પદાર્થોના સેવનથી થતી હોય છે એમ બેલે ગઈકાલે જણાવ્યું હતું. શેરીમાં રઝળતા બાળક માટેના પ્રોજેકટ પર તેઓ કામ કરી રહ્યા છે.
પછી આની યંત્રવત આદત પડી જતી હોય છે, કયારેક કામ કરવા માટે જાગવા, અથવા તે હિંસાના ભયથી સાવધ રહેવા, શારિરીક અને માનસિક યાતના ઘટાડવા અને ક્યારેક એનાથી જ પેટ ભરી લેવાની નિસહાયતાને લીધે શેરીમાના આવા બાળકે એક થા બીજ પદાર્થના સેવનના બંધાણી બની જતા હોય છે, એમ બેલે જણાવ્યું હતું.
વાટેમાલામાં દશમાંથી નવ જેટલા શેરીમાના બાળક રંગના ઉત્પાદનમાં વપરાતા દ્રાવણ ગટગટાવી જતા હોય છે. ઉપરાંત હલકા પ્રકારના ગુંદર અને એના જેવાજ બીજા જલદ પદાર્થોના તેઓ બંધાણી હોય છે.
આને લીધે અપેષણ, વેશ્યાગીરી અને એઇડ્રઝ તરફ આવા બાળકે વળી શકે છે એવી ચેતવણી બેલે આપી હતી.
૧૯૯૩ની સાલમાં આ કાર્યક્રમ બ્રાઝિલ, ઈજિપ્ત, હેન્ડરસ, ભારત, મેકિસકે, ફિલિપાઈન્સ અને ઝાંબિયાના શહેરો માટે શરૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હવે બીજ વીસ શબ્દો માટે લંબાવવામાં આવ્યા છે.
(મુ. સ) સત્તા અને વૈભવઝા ની એને આવ્હાત ફયાથી સમજાય.