SearchBrowseAboutContactDonate
Page Preview
Page 910
Loading...
Download File
Download File
Page Text
________________ *0 000OXOX® josep 0 0 શ્રી જૈન શાસન (અઠવાડિક) – ( oppocoooooo 0 0 0 . . . 0 0 0 0 0 0 ૦ . . . – . Regd No. G-SEN-84 503 පප महावीर जैन आरा || 非 સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજ કદિ ન મળે. સાધુને કાઇ અધમ કરવાની જરૂર નથી, તમારે અધમ કર્યા વિના ચાલે તેમ નથી. માટે જ ધર્મો સમજેલાંને ગૃહસ્થપણુ ગમે જ નહિ. સાધુપણું જ ગમે. માક્ષ જોઇતા હોય તે મેાક્ષ કઠીન નથી. ન જોઇતા હાય. તેને મા આ મનુષ્યપણું પામ્યા પછી, આટલી સામગ્રી પામ્યા પછી પણ ગૃહસ્થપણું જ ગમે છે તે સૂચવે છે કે ધર્મ સમજાયા નથી. દેવ-ગુરૂ-ધ-ધી અને ધર્માંની સામગ્રી ધર્માંક કરાવનાર છે અને અધર્માંથી બચાવનાર છે. આજે મેટાભાગ ધર્માંની સામગ્રી વસાવવા ભિખારી' છે. સ'સારની-પાપની સામગ્રી વસાવવા શ્રીમ'ત' છે. સૌંસારમાં જ મજા આવે અને મેાક્ષના જેને ખપ નહિ તે બધા પાપી, આજનુ બજાર એટલે પાપ કરવાનું' ખુલ્લું મેદાન. બજારમાં પાપ કરવા જ જાય. ધંધા પાપ તે ઠીક પણ ધધામાં ય પાપ કરે. વધારે પૈસાવાળા વધારે પાપ કરે. સુખ જેને ખરાબ લાગે તે ડાહ્યો ગણાય. સુખ જેને સારા લાગે તેવા આદમી ગમે તેટલુ ભણું-ગણે તે ય પાગલ ગણાય. સાધુપણું' મૂળમાં સારુ` છે. ગૃહસ્થપણુ મૂળમાં ખરાબ છે. તમે કર્માંના મિત્ર છે, ધર્મના શત્રુ છે. 0 0 0 0 0 ધનવાના જ્યારે ભિખારી જેવા પાકે ત્યારે ભિખારી પણ ચાર જેવા પાકે. સંસાર સારો લાગવા–માનવા તે મિથ્થાવ. આ આ બધું મને મળે। તેનું નામ અવિરતિ. તેના ક્રોધ-માન-માયા-લેાભ ખીલેલા જ હાય. તેને લઈને તે ન કરવાના કામ કરી કરીને સ’સારમાં રખડે. . હું જીવને ખરાબ કરનાર પ્રમાદ છે. 000000000000000000:000×0 જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, ક્રિવિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું મન : ૨૪૫૪૬ 0
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy