________________
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
ભકિતથી દૂર રહે તેમ બને પણ મેાજશેખ અને વ્યસન છેડી કે તેમ બને નહિ માટે આત્માને અહિતકારી એવી ધમપ્રિયની ભ્રામક ક્રાંતિની વાત અયાગ્ય છે.
૧૦૩૪ :
આજે કરાડાની આવક વાળાએ જો સાધર્મિકની સભાળ રાખે પેાતાના સ્વજનાની સભાળ રાખે તે ૮૦ ટકા પ્રશ્નના તા ત્યાંજ પતી જાય છે. બાકી ઘડ઼ા સાધ મિકા પેાતાના પુણ્ય પ્રમાણે જીવવા માગે છે પારકે પૈસે શુક્રવાર કરવામાં પણ
માનતા નથી.
૨૫ વ પહેલાં એક ભાઈ ૧૦૦] રૂા. જેવી ટુંકી આવકમાં ચલાવતા તેમના સબ'ધીએ મેટી ફેકટરીમાં તેમનું નામ લખી વાર્ષિક ૨૫૦૦] માકલીશ. તમારે કાગળા મોકલુ. તેમાં સહી કરી દેવી. તે ભાઈએ કહ્યું મારે છે તે બરાબર છે આવા મોટા આર્ભ સમાર'ભમાં સહી કરીને પૈસા નથી જોતા.
એક ભાઈની તાજી વાત છે પુત્ર પિતાને નામે જમીન લીધી બાંધકામની યાજના મૂકી. પિતા કહે મારા નામે કંઈ કરતા નહિ મારે આવા આરંભ છેલી વમાં કરવા નથી કરાવવા નથી અને તું પણ વધુ બાંધકામમાં પડે નહિ. કહેવાના આશય એ છે સાચા સામિક ન છૂટકે જ સહકાર લે છે. અને તે દર્શન પૂજન સામયિક પ્રતિક્રમણ, વ્રત પચ્ચખાણ સ્વાધ્યાય વ્યાખ્યાન, સેવા ભકિતમાં સદા સચેાગ મુજબ ઉજમાળ રહે છે જયારે સહાય લેવા તત્પર રહેનારા સીનેમા બીડી ચા વ્યસન હાટલા જ્યાં ત્યાં રખડવુ. વિ. કરે છે તે સમજણુની ખામી છે. પરંતુ શ્રાવકે પેાતે જ પાતાના હાથે સગા સબંધી સાધર્મિક તા તેની શરમ પડે, અયેાગ્ય માર્ગે ન જાય અને ફરી ફરી તેવાની ભિકત પણ કરવાનું મન થાય. -
સુબઇના એક શેઠ આવેલાને કહેતા ફરી મારૂં બારણુ ચડવુ' ન' પડે તેવ કસબ ધધા કર અને માગે તેથી અધિક આપતા. આજે તેવા કેટલા ? કરાડ પતિએ કે મેટી આવક વાળા પાતે વિશ્વાસ હોય તેવાને પણ સહાય કે લેન આપીને ટેકા આપે તે આ પ્રશ્ન ચપટી વગાડતા પતી જાય છે થરાદમાં અભુ શેઠે એકલાએજ ૩૬૦ લખપતિ બનાવ્યા હતા. વગર વ્યાજે લેાન ૭૫] હજાર જેવી એક જ્ઞાતિમાં અપાય છે કદાચ ૫-૧૦ ટકા ખાટા નીકળે પણ ૮૦-૯૦ ટકા સારા નીકળે તે બીજા અનેકના ઉદ્ધાર કરે. પરંતુ માત્ર ખેલનારા અને શીખામણુ દેનારા હોય પણ જીવનમાં ઉતારનારા ન હોય ત્યાં સુધી સાધર્મિક ભકિતની લૂખી વાતા ચાલ્યા જ કરવાની અને ધર્માપ્રિય જેવા તે લાવીને જિનભકિત આદિને ઉડાડવાની વાત લખ્યા જ કરવાના. એ ગમે તેમ કરે પરંતુ જિન ભકતે એ પાતાના કર્તવ્યમાં કટિબદ્ધ બનવુ એ
જરૂરી છે.
૨૦૫૦ વૈશાખ સુદ-૩ બારડેાલી (ગુજરાત)
જિનેન્દ્રસૂરિ