________________
કથિil
“પુ વિનાશી ; અવિનાશી, અબ હે ઇનકુ વિલાસી, વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી.”
આત્માના સંસારનું કારણ અને મોક્ષનું કારણ મહાપુરૂષે આ પદમાં બહુ જ ? સુંદર રીતે સમજાવ્યું છે. એટલી સચેટ ચાટ મારી છે કે વિનાશી પણાને પ્રેપ એ જ છે સંસારનું સર્જન છે, અવિનાશી પણાને પ્રેમ એ જ આત્માની અમરતા છે.
આ શરીર પળેપળે નાશ પામવાના સ્વભાવ વધ્યું છે જ્યારે તે આત્મન ! તું તે છે અવિનાશી-સદા માટે રહેવાના સ્વભાવવાળે છે. પરંતુ આ વિનાશી એવા શરીરની અ ળપંપાળમાં તું તારા મૂળ સ્વભાવને ભૂલી ગયો છે અને શરીરના વિલાસે માં જે મસ્ત બની ગયું છે તે આ શરીરને સંગ તો કયાંથી છૂટે ? જે દિવસે તું આ શરીરના સંગથી સર્વથા દૂર થઈ જઈશ અર્થાત્ આ શરીરને પેદા કરનારા સઘળાં ય કર્મોનાં બંધને મૂળમાંથી ફગાવી દઈશ તે દિવસે તું શિવસુખને પ્રાપ્ત કરી તારી મ ચી વતંત્રતા રૂ૫ અમરતાને પામીશ.
જયાં સુધી આ કાયાની માયા-મમતા જીવતી રહે ત્યાં સુધી શરીરને સંગ વને પણ છૂટવાને અવકાશ નથી. આ શરીરને જ અમરતાને પટ્ટો લખાવેલ. માનીને જીવ શરીરની ખાતર સંપત્તિ, સત્તા, કૌત્તિ- શ્ચર્યા–મે ટાઈ–માન-પાનાદિને મેળ વવા જે ધમ પછાડા કરે છે તે તેનાથી અજાણ છે ! આ શરીર નાશ પામવાનું છે, આ છે સંપત્તિ આદિ પણ મૂકીને જવાનું છે-આ નગ્ન સત્ય જાણવા છતાં પણ જીવનની અંતિમ ઘડીએ સુધી આ મારૂં-તારૂનું બેસણું સંગીત ગાનારો માણસ શરીરની માયાને કઈ રીતના મૂકે? જીવ પે તે જે બહુ જ શાંતિથી વિચારે તે તેને સારી ! રીતના સમજાઈ જાય છે, જેના પર માલિકીની ભાવના નથી હતી તે ચીજ-વસ્તુ કે ? વ્યકિતને છેડતા જરા પણ દુઃખ થતું નથી. જેમકે, મ્યુઝીયમ આદિમાં જોવા જના 4 જીવે સારામાં સારી પ્રદર્શનીય ચીજોને જોઈને પાછા વળે છે ત્યારે મનમાં તે ન પામી ? શકે તેનું દુખ કદાચ બને પણ માલિકીની ભાવના ન હોવાથી બીજુ દુઃખ થતું નથી. !
તે જ રીતે જીવ જો સત્ત -સંપત્તિ, માન-પાનાદિની લાલસા છોડી દે તે આ શરીરની ? છે માયા આપ આપ છૂટવા માંડે અને પછી આ શરીરને સંગ છોડવાનું સાચું મન થાય.
(અનુ. ટાઈટલ ૩ ઉપર)