________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Regd No. G-SEN 44
*උදපපපපපපාපපපපපපපපපපපා
(
R. B
.
0 ) સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
9ધર્મ માટે પુરૂષાર્થ પ્રધાન છે. ત્યાં કર્મને દેષ કાઢે તે બેવકૂફ છે. પુરૂષાર્થ કર્યા !
પછી સફળતા ન મળે તે તે કહે કે, કર્મ બળવાન લાગે છે. માટે જ સમકિતી છે જીવને જ્ઞાની બચાવ કરે છે કે, નિકાચિત કર્મના યોગે જ તેને સંસારમાં રહેવું છે પડયું છે નહિ તે સંસાર છોડી સાધુ જ થાય, કેદી કેદમાં કેમ રહે છે? તેમ છે
આખા સંસારને કારાગાર માનનારે સમતિ સાધુ થયા વિના ન રહે? 0 1 . સંસારમાં ધર્મ-અધર્મ બે છે. અધર્મ સંસાર માટે છે. ધર્મ મેક્ષ મટે છે. તે અમને
સંસાર માટે કરે તેને કેવા કહેવાય? તેને તે નાશ જ થવાનો છે. અ મ મેક્ષ 4 માટે કરે તે કામ સાધી જાય. માટે ધમી જીવ અધમ કરે નહિ અને કરે તે તું
ધર્મ માટે જ કરે. તેમ અધમી ધર્મ કરે નહિ, કરે તે પિતા માટે જ કરે. છે . સંસારી જીવ દુઃખ કમને વેઠે છે તેમ સમકિતી જ સુખ કમને વેઠે છે. છે . પૈસે મળે તે ધર્મ ફળે એમ માનનારને ધર્મ ગયે સમજે 1 જે લોકે શકિત મુજબ ધમકતા નથી અને મજેયી અધમ કરે છે તેમનામાં છે
સમકિતીને છાંટે નથી. - જૈનશાસનની કથા પણ ગીતાર્થ બોલે તે સારી બાકી મૂરખાઓ ધકથાને ય
પાપકથા બનાવે. જ્યારે ગીતાર્થ પાપકથાને ય ધમ કથા બનાવે. ૦ ધર્મથી સુખ મળે સાથે વિશગ ન રહે તે તે ધર્મ કુટયા કહેવાય. ૦ સંસારની સાધનાને ભૂંડી માને તે જીવ જ નવપદની સાચી આરાધના કરી શકે. 0
૦ મેક્ષ માનનારને મેક્ષની ઈરછા ન થાય તો તે મોક્ષને માનનારો કહેવાય ? 9 1 મિથ્યાષ્ટિ પણ માર્ગનુસારી તેને સુખની અને સાની ઇચ્છા હોય પણ તે છે , છે માટે અનીતિ કરવાની વાત આવે તો તેને પસંદ નહિ. ત મહાપાપમાં જ મજા કરનારા મરીને નકે ન જાય તે જાય કયાં?
coca૦૦૦૦૦૦૦૦૦૦૦
વરર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦
૦
૦
જૈન શાસન અઠવાડિક લિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ)
C/o. શ્રુત જ્ઞાન ભવન , દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, સાદ્રક, પ્રકાશક સુરેશ કે શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ન ઃ ૨૪ ૧૪૬