________________
૧૦૧૬ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક) ઉપાશ્રય તથા ધર્મસ્થાનક ટ્રસ્ટ ૪૫ દિગ્વિજય પ્લેટ જામનગર ૩. પૂ સા. શ્રી લક્ષમણ શ્રીજી મ. (પાલીતાણા)ના ઉપદેશથી હસ્તે ભાઈ હંસરાજ ઘેલજી દેઢિયા જામનગર,
૩૯. બલભદ્ર મુણું ચરિયં–કર્તા પૂ. આ. શ્રી નેમિચન્દ્ર સ્ર મ. ઉપ. ૧. પૂ મુ શ્રી પ્રશાંતદશન વિ. મ. ના ઉપદેશથી અમદાવાદ જહાપનાહની પિળ શ્રાવિકા બેની ૨. પૂ. સા. શ્રી સુમંગલા શ્રીજી મ.ના ઉપદેશથી શ્રી હીરા મોતી જેન ઉપાશ્રય સાબરમતી ૩. શ્રી જન સેસાયટી સંઘ એલીસબ્રીજ અમદાવાદ,
૪૦ શ્રી રામચન્દ્ર ચારિત્ર-ચરિત્ર ક ઉ. કમલસંયમ ઉપ. ૧. ૫ મુ. શ્રી નયભદ્ર વિ. મ. ના ઉપદેશથી માલેગામ છે. મૂ જૈન સંઘ ૨. મરીન ડ્રાઈવ જૈન આરાધક દ્રસ્ટ દાટણ જૈન મહામંડલ ૩. પૂ સા. શ્રી ફાગુનચદ્રાશ્રીજી મ ના ઉપદેશ થી પાલીતાણ બહેને ૪. કનકબેન મનસુખલાલ રાયશી ભુવા લંડન ૫. થાણા શ્રી હા. વિ. ઓ. તપા. સંઘ હ. મગનલાલ લહમણ. - ૪૧, ચીલગાદિ દશ દષ્ટાન્ત સંગ્રહ - કર્તા–ઉ. શ્રી કમલ સયંમ-ઉપ ૧. પૂ. સા. શ્રી ચન્દ્રમાલાશ્રીજીના ઉપદેશથી શ્રી ૩. મૂ જ ન સંઘ તખતગઢ. ૨. સૂરત સગરામપુરા છે. મૂ. જૈન સંઘ ૩. શેઠ જવેરચદ્ર પ્રતાપચદ્ર શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રય ઈન્દ્ર ભવન વાલકેશ્વર મુંબઈ.
આપશ્રી આ પ્રાચીન સાહિત્ય પ્રકાશક એજનામાં અવશ્ય લાભ લેશે. તેવી વિનંતિ છે. આપને હિસે જરૂરી છે.
ડ્રાફટ રકમ શ્રી હર્ષ પુપામૃત જન ગ્રંથમાલા જામનગર એ નામથી ઉપરના સરનામે મોકલી શકાશે.
(અનુ. પેજ ૧૦૧૧નું ચાલુ) સુધીનો પાકે રસ્તે આણંદજી કલ્યાણજીની પેઢીએ પોતાના ખર્ચે બંધાયે હતે. પર્વતની તળેટીથી લઈ ટોચ સુધી પગથિયાં બંધાવવા પાછળ પેઢી ૧૫-૨૦ લાખ રૂપિયા ખર્ચવા ધારે છે, પણ દિગંબરેની આડોડાઈને કારણે આ પેજના બે રંભે પડી ગઈ છે.
સમેતશિખરજી તીર્થની બાબતમાં દિગંબરે એવો દાવો કરતા આવ્યા છે કે તમને તમામ બાબતમાં સરખે હિસ્સ મળવો જોઈએ. આ દાવા બાબતમાં ગિડિહની કેર્ટના ન્યાયમૂર્તિ શ્રી ચંદ્રસેન ચૌબેએ ૧૦-૬૭ અને ૨૩-૬૮ના કેસમાં જે ચુકાદો આપ્યો છે, તેમાંથી એક પરિ છેદ ટાંકવા જેવો છે “દિગંબર પ્રતિવાદીઓ એવી દલીલ કરે છે કે બિહાર સરકારે ૫-૨-૧૯૬૫ના રોજ શ્વેતાંબરો સાથે જે એગ્રીમેન્ટ કર્યું તે બંધારણની ૧૪મી કલમનો ભંગ કરી જેને ધર્મના બે ફિરકાઓ વચ્ચે ભેદભાવ ઊભું કરે છે. પરંતુ દિગંબરાને આ દાવ ટકી શકે એમ નથી, કારણ કે આપણે અગાઉની ચર્ચામાં જે ચું છે કે પારસનાથ પહાડ ઉપરના અધિકારો બાબતમાં વેતાંબર અને દિગંભ કયારેય એક કક્ષાએ નહતા. શ્વેતાંબરે પાસે આ પહાડ ઉપર આવેલાં મંદિરે, ટૂંકે, ધર્મશાળાઓ અને મૂતિઓનાં વહીવટ અને માલિકી પરાપૂર્વથી હતાં, દિગંબરોને આ તીર્થમાં માત્ર પૂજા કરવાને જ અધિકાર હતું, જે તેમને વિવિધ અદાલતેના ચુકાદાઓ દ્વારા મળ્યા હતે.