________________
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના સ`પાદન નીચે પ્રકાશન યાજના ચાલે છે તેમાં ચાલુ સાલમાં મેાકલાયેલા ગ્રંથા નીચે મુજબ છે.
શ્રી હષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા (લાખાબાવળ)
Clo. શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિીજય પ્લાટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA પ્રાચીન સાહિત્ય પ્રકાશન ચેાજના
વિ. સં. ૨૦૪૭–૨૦૪૮-૨૦૪૯ના ગ્ર ંથા, ગ્રંથકર્તા, ગ્રંથા પ્રકાશનના ઉપદેશક તથા દાતાઓની યાદી
૧. ઉપદેશ પદ ટીકા ભાગ ૨-કર્તા પૂ. હરિભદ્ર સુ. મ., ટીકા-પૂ. મુનિચન્દ્ર સ્ મ. પ્રેરક-પૂ. કમલરત્ન વિ. મ., દાતા-પૂ. આ. શ્રી દાન—પ્રેમ-રામચન્દ્ર સૂ મ, આરાધના ભવનની શ્રાવિકા એને જ્ઞાન ખાતેથી રતલામ.
૨. પાર્શ્વનાથ ચશ્ત્રિ ગધ-કર્તા-ઉદયવીર ગણી, પ્રેરક-પૂ. સુ. શ્રી રત્નસેન વિ. મ., દાતા-૧. કુંથુનાથ જૈન મન્દિર જિનકુશલ દાદાવાડી ઉમેદ્રાબાદ ૨. વાંકલી જૈન સંધ
૩. પુણ્યધન કથા-કર્તા-પૂ. શુભશીલ ગણિ, પ્રેરક-૧. પૂ. સુ શ્રી દ ́ન રત્ન વિ. મ. ૨. પૂ. સા. શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ., દાતા ૧. શ્રી ૨'ગસાગર ભાવક સુપાર્શ્વ નાથ જૈન સંઘ અમદાવાદ ૨. સિધ્ધક્ષેત્ર ચાતુર્માસ આરાધક વર્ગ, પાલિતા.
.
૪. કપૂર પ્રકર (ભાષાંતર સાથે)-કર્તા કવીશ્વર હરિ, પ્રેરક- ૧ પૂ. શ્રી જિનેન્દ્ર સૂ મ. ૨. પૂ સા. શ્રી જયાશ્રીજી મ. ૩. પુ. સા શ્રી સૂર્યમાલાશ્રીજી મ. ૪.પૂ. આ. શ્રી અમિતગુણા શ્રીજી મ. પ. પૂ. સા. શ્રી રવીન્દ્ર પ્રભાશ્રીજી મ,, દાતા-૧. નાનુબા ઉપાશ્રય પૂના ૨. શ્રાતિકા બેના ઇચલકરંજી ૩. આરાધક એના પાલીતાણા ૪. શ્વે. મૂ. જૈન સંઘ, બીડ ૫. સુપાર્શ્વનાથ સઘ ઉપાય વાલકેશ્વર ૬. જૈન સ'ધ અમરાવતી,
-
પ. દ્વાદશ વ્રત કથા-ક! અજિતપ્રભ સૂ. મ, દાતા-૧ ભરુચ જૈન ધમ પેઢી ૨. શ્રી જવેરચન્દ પ્રતાપચન્હ સુપ!શ્ર્વનાથ જૈન સંઘ ઉપાશ્રય, વાલકેશ્વર મુંબઇ.
૬. દ્વાત્રિ'શિકાત્રયી દાનષટ્ ત્રિશિક-અવસૂરિ-કર્તા પૂ. રાજશેખર સૂ મ. પ્રેરક—પૂ. સા. શ્રી વિશ્વપ્રભા શ્રીજી મ, દાતા--વે. મૂ જૈન સંધનાર (પેટલાદ).
૭. જયાનંદ કેવલી ચરિત્ર-કર્તા-પૂ. સુનિસુન્દર સૂ મ., પ્રેરક-૧. પૂ. આ. શ્રી રાજતિલક સૂ મ. ૨. પૂ. મુ. શ્રી પુણ્યાય વિ. મ. દાતા-૧ શ્રી આદિનાથ શ્વે. સુ જૈન સĆઘ નારણપુરા અમદાવાદ ૨. શ્રી પ`ચ પારવાલ આદીવર ભગવાન જૈન પેઢી, શિવગ’જ.