SearchBrowseAboutContactDonate
Page Preview
Page 876
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) સંચાલિત છે જેન શાસન અઠવાડિક - સાતમા વર્ષના પ્રારંભે સં. ૨૦૫૦ શ્રાવણ વદર 8 મંગળવાર તા ૨૩-૮-૯૪ના પ્રગટ થશે. જૈન રત્ન શ્રમણોપાસિકાઓ' વિશેષાંક - - દર વર્ષની જેમ ૭માં વર્ષના પ્રારંભે જેનશાસનના પરમ આરાધક શ્રમણ ભગ- હૈ. 3 વંતે, શ્રમણી ભગવંતે તથા શ્રમણોપાસકો તથા શ્રમણે પાસિકાઓ છે. તેમાં “જૈન 8 5 રત્ન શ્રમણે પાસિકાઓ” એ વિષય ઉપર વિશેષાંક પ્રગટ થશે. શ્રી જૈન શાસનનું લવાજમ ૪૧ રૂ. છે. ખર્ચ ૮૦ રૂ. લાગે છે તેથી ખર્ચને 8 છે પહોંચી વળવા વિશેષાંકની રોજનામાં શુભેરછક આદિ બનાવાય છે તે કાયમી ધોરણે છે ૧ કરાય તેમ ઘણા ભાવિકો ઈચ્છે છે અને તેથી વિશેષાંકની કાયમી જના રજુ કરી છે. 8 8 સૌ શાસન પ્રેમીએ તેને વધાવી લેશે એવી ભાવના છે. -: નૂતન વા વિશેષાંક કાયમી યોજના :રૂ. ૫] હજાર પ્રથમ પેજમાં બે લીટીમાં શુભેચ્છા ટાઈટલ પેજ-૪ રૂા. ૪૫ હજાર ટાઈટલ પિજ-૨ રૂ. ૩૧] હજાર ટ ઈટલ પેજ-૩ છે. ૧ રૂા. ૨૭ હજાર વિશેષાંક સૌજન્ય શુભેચ્છક રૂા. ૧૧૭ હજાર વિશેષાંક સહા ક શુભેચ્છક કે રૂ. ૫ હજાર વિશેષાંક શુભેરછક રૂ. 10 હજાર આ રોજના એટલે હરતી ફરતી જ્ઞાન પ્રચારની યોજના છે. પછી દર વર્ષે છે શુભેચ્છક આદિ માટે દેવાનું રહેતું નથી. દેવાનું એકવાર–લાભ કાયમનો આપનું નામ અવશ્ય મોકલી આપે આ કાયમી જનામાં જોડાનારની દર વર્ષે વિશેષાંકમાં ઉપદેશક તથા એરકના હૈ 8 નામ સાથે શુભેચ્છા લેવામાં આવશે તથા આ કાયમી જનાવાળા શ્રી જૈન જ છે જેન શાસન સે વર્ષ ચાલશે તો પણ ૧ કાયમી મળશે. પરદેશમાં રૂ. ૧૦ હજારવ ળને માત્ર એક વર્ષ એરથી જશે. આ યાજના પુરી થતાં જાxખ. પણ લેવાની ભાવના નથી
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy