SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ COM riallar BICICLO 2179 H. 2181 Score HELP Depang H61210001 UREN 2006 UHOY Eva BELLIONY P341 Ven yu123 47 તંત્રીએ - હમ • અડવાડિક आहाराष्ट्रा विरादा च. शिवाय य भवाय च છે જેમજેદ મેઘજી ગુઢકા ૮jલઈ) હેમેન્દ્રકુમાર સહજસુલાલ #I૯ (જીટ) - ૪ કીરચંદ શેઠ | (વઢવા). * Romયેદ જન્મ જ (ાજ જ8) છેવર્ષ ૨૦૫૦ જેઠ સુદ-૫ મંગળવાર તા. ૧૪-૬-૯૪ [અંક ૪૨ | - - - - - છે શ્રી જિન ભકિત છે છે. પ્રવચનકાર : પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સુરીશ્વરજી મ. (. ૨૦૨૮ કા. વ. ૦)) ગુરૂવાર તા. ૧૮-૧૧-૧૯૭૧) ખેડા (પ્રવચન-પાંચમું) { (ગતાંકથી ચાલુ) તમારે દુખ નથી જોઈતું તે કેમ આવે છે? આજે તમે જે પાપ કરે છે તે કર્યા ? ૧ વિના ચાલે તેમ જ નથી તેમ પૂરવાર કરી શકે છે ? આરંભ-સમારંભ પાપ ગૃહસ્થને ન કર્યા વિના છૂટકે નથી પણ જૂઠ-ચેરી આદિ પાપ કરવા જ પડે તેવું છે? માટે શાત્રે કહ્યું કે, ધર્મ સાધુપણામાં જ, ગૃહસ્થપણામાં તે ધર્માધર્મ. ગમે તેટલા પાપ કરે તે સુખ જ મળે તે નિયમ છે ખરા ? પાપ કરવાથી દુઃખ જતા હોય અને સુખ # મળતા હોય તે તેને ઉપદેશ દઈએ. હિંસાદિથી, રાગાદિથી, ક્રોધાદિથી, કલંક દેવાથી, કેઇની ચાડી-ચૂગલી કરવાથી, સુખમાં આનંદ કરવાથી દુ:ખમાં રેવાથી, પારકાની છે નિંદા કરવાથી, સફાઈબંધ જૂઠ બોલવાથી જે દુખ નાશ જ પામે, સુખ બધા જ મળે, 8 મજેથી લાગવી શકાય અને આનંદમાં રહેવાય તે કાલથી તેને ઉપદેશ શરૂ કરીએ, છે શીખવવાના કલાસ કરીએ. પણ તેવું બને તેમ છે ખરું? તમારા અનુભવ છે. ૧ આ બધા જ પાપ મજેથી કરવા છતાં ય તમે સુખી છે કે દુ:ખી છે ? દુઃખ તો પાપ કરનાર બધાને આવે. પણ તે દુઃખી ન હોય તે બને. ભૂખ ૧ લાગે અને પેટમાં નાખવાનું ન હોય, પીવા પણ ન મળે ને ફરિયાદ કરે તે ઠીક છે. ! પણ તમને સુખી કરવા માગે તે સારા સારાને હાથ જોડવા પડે, કહેવું પડે કે-મહેરબાની રાખ. દુઃખની ફરિયાદ કરે તે કેવી કરે. આજે મધ્યમ વર્ગ દુખી છે તે બેવકૂફીથ દાખી છે, બાકી તે દુઃખી છે જ નહિ.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy