________________
1.
પૂજયશ્રી કહેતા હતા કે -
- શ્રી ગુણદશી -
ના
-
|
૦.
છે . શ્રાવક-શ્રાવિકાને સંસાર ન ગમે. સુખ ન ગમે, સંપત્તિ-સાહ્યબી ન ગમે, આ જ છે છે તેમની ઓળખ છે. 6 જેને સંસારને જ પ્રેમ જીવતે-જાગતે હય, જે માન-પાનાદિને જ ભુખ્ય હેય છે તેની તે વધુ ભયંકર દુર્ગતિ થવાની છે. છે . સંસારના જ પ્રેમી અધર્મ મજેથી કરે અને ધમને જાણી-જોઈને ધકકે મારે. છે છે . જે જીવને સંસારને રસ ઉઠવા માંડે અને મોક્ષનો જ રસ પેદા થવા લાગે છે
તેનામાં ધર્મપણું આવે ! ૬ ૦ તમે બધા જે સુખ-સંપત્તિ ભૂંડી લગાડવા અહીં (વ્યાખ્યાન સાંભળવા) આવતા છે હેત તે અનીતિ કરતા જ ન હોત. તમે જ કહત કે, અનીતિ તો કરવા જેવી
જ નથી ! + ૦ હજી શરીરની ચિંતા કરનારા મલશે પણ આત્માની ચિંતા કરનારા કેટલા મળે? છે . જે આત્મા પિતાના આત્માના હિતની ચિંતા ન કરે, તે આત્મા સાચા ભાવે ધર્મ આ ન કરી શકે, મેક્ષ સાધક ધર્મ તો આરાધી પણ ન શકે. છે . ટી કુટેવ કેમ પડી ? ભગવાને જેને પાપ કહ્યું તેને પાપ માન્યું નહિ માટે ને? 8
(અનુ. ટાઇટલ ૨ નું ચાલુ) છે તેમ કરી ઘણું ચંદનના વૃક્ષો કાપી નાખ્યા. એકવાર રાજાને આ વૃત્તાંતની ખબર પડી છે તે ખિન્ન થઈને તેની પાસેથી ઈજારે પાછો લઈ લીધો.
કઠિયારાને જેમ ચંદનને બગીચે મલ્ય છે તેમ આપણને આ મનુષ્યભવની 8 પ્રાપ્તિ થઈ છે. કઠિયારો ચંદનના બગીચાને પામીને તેને સાચે લાભ ન લઈ શકો છે તેમ આ ઉત્તમ મનુષ્ય દેહને પામીને આપણે આ શરીરથી સદ્દધર્મ ન સાધી શકીએ ! છે તે આપણામાં અને કઠિયારામાં કાંઈ વિશેષતા કહેવાય ખરી?
માટે જ્ઞાનિએ ફરમાવે છે કે-આ શરીર એ ધર્મનું આદ્ય સાધન જરૂર છે પણ છે તેને રાજાની આજ્ઞા મુજબ સદુપયોગ કરાય છે. તે મુજબ કરનારે પરમપદને પામી $ શકે છે. આ જ વન ગુમાય જાય તે પૂર્વે આ વાત સમજી શરીરને સાચે ઉપગ કરી કે સાધ્યની સિદ્ધિ સાધીએ તેમાં જ સાચી પ્રજ્ઞાશીલતા છે. સૌ તેવી અવસ્થાને પામે તે જ છે શુભેચ્છા
- પ્રજ્ઞાગ