________________
વર્ષ ૬ : અંક: ૪૦ તા. ૩૧-૫-૯૪
રહેઠાણને પ્રશ્ન પૂબજ અગત્યનું છે. નવા મકાનમાં ભાડા અને જુના મકાનમાં પાઘડીમાં વધારે થઈ શકે છે કે સામાન્ય માણસને પરવડી શકે નહિ.
પઈ, બાળકોના શિક્ષણને પ્રશ્ન આવે. આજે મોટા ભાગનાએને પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાં હોય છે, ત્યાં ડોનેશન એટલું બધું માંગવામાં આવે છે કે સામાન્ય માણસનું ગજુ નહિ અને, જે એમ ન ભણાવે તે સમાજ પ્રતિષ્ઠાને પ્રશ્ન ઉપસ્થિત થાય છે એટલે તે બાળક મોટું થતાં વરાવવાની તકલીફ થાય.
પછી શારીરિક આરોગ્ય માટે દવાખાનાં અને હેપ્પીટલની પણ એટલી જ જરૂર છે. આજે દર્દો વધ્યાં છે. દવાઓ વધી છે, ડેકટર પણ વધ્યાં છે તેની સાથેસાથ આ બધાના દામ પણ વધ્યાં છે, એટલે સામાન્ય માણસ સારી અને પૂરતી સારવાર મેળવી શકે એની પણ વ્યવસ્થા થવી જોઈએ.
પાલીતાણામાં મંદિર છે જ. એટલે તેને લાભ લઈ શકાય.
તેવી જ રીતે ત્યાં બાલાશ્રમ, મહિલાશ્રમ, ગુરુકુલ વગેરે છે તેવી જ રીતે ત્યાં કેલેજ થાય અને યાત્રાળુઓ તેમાં દાન આપતાં જાય તે તેને ચલાવવામાં વાંધે ન આવે.
- કુંદનલાલ એન. શાહ આ ભાઈને જેને પ્રત્યેની સદૂભાવનાથી લખાણ લખવાનું મન થયું છે પરંતુ સુખી જેને કરે છે અને લાખ રૂપીયા કલેજે હોસ્પીટલે વિ. માં આપે જ છે તે જગ જાહેર છે તેઓને જેનપણને ખ્યાલ નથી અને પોતે પણ માત્ર નામથી જેન છે એટલું જ નહિ દાન આપે છે તેમાં પણ કીતિની કામના દેખાય છે જે અશક્તને ભણા- વવાનું નિધારને દવા આપવાનું અને અસહાયને સહાય કરવાનું જ્ઞાન પણ હતા તે તેઓ જરૂર જેને માટે કંઈક વિચાર કરી શકત.
કેલો હોસ્પીટલે તે ઢગલાબંધ છે અને તે સરકાર સિવાય ચલાવી પણ કે શકે. સરકારની ગ્રાન્ટ અને લોકેના દાનથી આ ઉભુ થાય છે તેમાં જૈનના દાન હોય તે પણ કે ઈ સ્થાન નથી તેવું લગભગ દેખાય છે. કદાચ થોડું સ્થાન દેખાય તે પણ તે જે નોન દાનને ખેંચવા માટે છે આજના શિક્ષણ દ્વારા હોશિયારી આવી હોય તેમ બને છે કે તેમાં પણ શંકા છે. પરંતુ માનવતા કે કરૂણા અને નીતિ સત્યનિષ્ઠા તે તે પેદા કરી શક્યા નથી.
જે કરે લાખનું દાન દેનારા જે ન બની જાય તે જૈન શાસનનું તત્વજ્ઞાન, આચાર, વિચાર અને ગુણ વૈભવ પ્રગટ જોઈ શકાત અને તેના દ્વારા જન ધર્મ વિશ્વ શ્રેષ્ઠ ધર્મ છે છતાં દેખાતું નથી તે દેખાવા મંડત.