________________
: વર્ષ ૬
અંક ૩૮ : તા. ૧૦-૫-૯૪
* ૯૨૩
છે.
ક
છે પાર નહિ છતાં ખબર અંતર પૂછનાર કેઈ નથી, ઉપરથી માર પડે છે. આવી દશા જે જે છે તમારી થાય તે શું થાય તેને વિચાર તે કરે ! ધર્માત્માએ જરા જાગો.
પુણ્ય- ૫ ૫ માને પુષ-પાપનાં ફળ માને. પરલોક માને. પરલોક ન બગડે તેમ છે 4 જી. આ લેક પણ સારે એટલા માટે જીવે છે કે પરલેક સારે થાય. પછી ભગવાનની વાત ગમશે. ભગવાનની સાચી ભકિત કરવાનું મન થશે. તે વખતે હવામાં જે આનંદ આવશે તેનું વર્ણન નહિ થાય. આવા પ્રસંગે કેટલા આવ્યા અને તેમાં કેટલું ખર્યું તેના કરતાં કેવા ભાવે ખમ્યું તે વિચારે. ચારની વચ્ચે બેઠા માટે
ખર્ચે તેની કિંમત નથી પણ પુણ્યથી મળેલ પૈસાને આમાં જ ઉપયોગ કરવો તે જ છે છે તેની સાચી સાર્થકતા છે, સાચે સદુપયેાગ છે–સમ માનીને ખર્ચે તેની કિંમત છે
છે. કુટુંબ-પરિવાર માટે નહિ ખર્ચે તે તમારી છાતી પર ચઢી ખર્ચાવે તેવા છે. છે. ભગવાનની આજ્ઞા મુજબ પૈસાને સદુપયેગ કરે તે ઊંચી કક્ષાને જીવે છે. તે વખતે 4 હું યામાં એવું બીજ પડે કે તેનું વર્ણન ન થાય. આવા પ્રસંગોએ જે આત્મામાં છે જ આવું બીજ પડી જાય તે તે આત્મા ખુદ પરમાત્મા બની જાય.
આપણે બધાને પરમાત્મા થવું છે ને? પરમાત્મા થવા માટે પરમાત્મા એળન ખવા પડે ને? પરમાત્મા કેવી રીતે થવાય તે સમજવું પડે ને ? તે માટેની જ આ 4 બધી મારી મહેનત છે. આજ સુધી પરમાત્મા નથી એળખાયા તે બુદિધ ન હતી માટે
કે ઓળખવાનું મન જ ન હતું માટે? આ અવસર્પિણીમાં થયેલા વીશેય શ્રી તીથ. છે કર પરમાત્માઓને ઓળખે ખરા?
- જે આત્મા બેલી બેલી ભગવાનને ગાદીનશાન કરે તેને થાય કે જે ભગવાનને કે ગાદીએ બેસાડું છું તે ભગવાનને આત્મા પણ એક વાર મારી જેમ આ સંસારમાં છે સ ભટકતે હતે. શ્રાવક ભગવાનને ન ઓળખે, સાધુને ન ઓળખે, ધર્મને ન સમજે તે તેના જેવું દેખાવું બીજું યું કહેવાય !
જેમના શાસનમાં છીએ તે ભગવાન શ્રી મહાવીરદેવને પણ ઓળખે છે ? છે છે દરેકે દરેક શ્રી તીર્થંકર પરમાત્માના ભવની ગણત્રી સમ્યકત્વ પામે ત્યારથી ગણાય, તે સિવાયના અનંતા ભવ નકામા, તેની ગણત્રી નહિ. આપણે આપણે વર્તમાન ભવ ગણત્રીમાં લે છે ને? સમ્યફતવ પામવું છે ને? સમ્યક્ત્વ શું ચીજ છે તે સમજવું છે ને? આજે જેમાંથી પણ અભ્યાસ નીકળી ગયું છે. બધાને ભગવાનના ભગત છે ગણવું છે પણ ભગત બનવા મહેનત કરવી નથી. જીવનમાં પરિવર્તન લાવવું નથી. તે ન આવે તે સારી કારવાઈ કરે તે પણ જોઈએ તે લાભ ન મળે. વ્યવહારમાં તમે
એ
જ
જ