SearchBrowseAboutContactDonate
Page Preview
Page 813
Loading...
Download File
Download File
Page Text
________________ BIEN C'È Bieving 3.81181 SOSSIZE ke peerpong HDIPLOON j201 2000 euro era areon Ps4 vel 701203 49 હરીણી પર -તંત્રીએ પ્રેમવેદ મેઘજી ગુઢ 5 સંબઇ) પહેમેન્દ્રકુમાર જસુજલાલ ભte (૨૪ ). ' અરેજચંદ્ર કીરચંદ રોહ (વઢવ૮). જાદ જજ ઢ% ( 7 જa) • A NS • wહવાઈફ • આઝરાપ્ત ઇgs 8, શિવાય ચ મવા ગ્ર આ વર્ષ ૬} = ૦૫૦ ચત્ર વદ-0)) મંગળવાર તા. ૧૦-પ-૯૪ [અંક ૩૮ શ્રી જિન ભકિત છે પ્રવચનકાર : પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. છે | (સં. ૨૦૨૮ કા. વ. ૧૭ મંગળવાર તા. ૧૬-૧૧-૧૯૭૧) ખેડા ! (પ્રવચન ત્રીજુ) [ગતાંકથી ચાલુ) તમારું પુણ્ય તે ઘણું સારું છે પણ તમે સારા લાગતા નથી. પુણ્યાગે તમને 5 { સારામાં સારી સામગ્રી મળી છે તેમ સંસારની સામગ્રી પણ મલી છે. પણ તમે બધા છે. છે તે માને છે કે પૈસા-ટકાદિ અમારી હોંશિયારીથી મળ્યા છે ! પુણ્યથી મળ્યા માનનારા બહુ ઓછા મળે. તમારા કરતાં પણ વધુ હેશિયારને રહેવા જગ્યા નથી, કરીના ૨ ઠેકાણા નથી અને તમારી પાસે બધું જ છે તેનું કારણ શું? દુનિયાની જે કાંઈ સુખ- 8 * સામગ્રી મળે તે પુણ્યથી જ મળે આ વાત બુદ્ધિગમ્ય હોવા છતાં કેમ બુધિમાં છે બેસતું નથ. ! દુનિયાની સારામાં સારી સામગ્રી પુણ્યથી જ મળે, પુણ્ય કહે, તે રીતે ? | ઉપયોગ ન કરે ઊંધે કરે તે ભયંકર સજા થવાની છે. પુણ્યની સાથે જ પાપ છે. ' { જરાક આડા ચાલ્યા તે પાપ ચેટી જ જવાનું છે, પુણ્યને ખસવું પણ પડે આ બધું ? છે પુષ્ય આપ્યું છે તે વાત હૈયે અડે છે? દુનિયા નથી માનતી, તે તે હોશિયારીથી ! માને છે તેથી આપત્તિનું ચકકર ફરી વળ્યું છે. પુણ્યથી મળ્યું તેનું ભાન નથી, મેં છે ન મેળવ્યું તેનું ભાન છે, તેથી પાગલની જેમ વર્તે છે. ધર્મ કરનારા પણ આ બધું ! છે પુણ્યથી મધું તેમ માનતા નથી. તમે જમવા બેસે ત્યારે થાય કે, હું જે જમું છું ! છે તેવું ય ઘણાને મળતું નથી ભણેલાને પણ તેવું ખાવા મલતું નથી આપણા બધાને ૪ - પુણ્યદય છે માટે આપણને આવું ય ખાવા મલે છે–આવી વાત કુટુંબમાં થાય ખરી ? 8 દિલની વાત કુટુંબમાં ન થાય તે બીજે કયાં થાય? પણ આજે બધું ફરી ગયું છે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy