SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ couponsect - ST I 식혜 સ્વ ૫.૫ આચાર્યદેવેશ શ્રીમદવિયરામચંદ્રસૂરોવરજીમહા *00000 pooooooo શ્રી જૈન શાસન (અઠવાડિક) 0 ધર્મોનું ફળ પરાક્ષ નથી પણ પ્રત્યક્ષ જ છે. ધર્મ આત્મામાં આવી જાય તે સુખ . તેને દુઃખરૂપ લાગે છે અને દુઃખ તેને દુઃખ નથી લાગતુ. 0. 0 0 0 . . . મેહની મૂઢતા વાળાના ધર્મ શિથિલ જ હાય, સીદ્યાતા જ હોય માંદો જ હાય. 0 તે સારી રીતે ધમ કરે જ નહિ. જ દ્વેષ આપણે પાપના દ્વેષી થવુ' છે પણ દુઃખના દ્વેષી નથી થવું પાપ પર કરવા છે પણ વ્યકિત પર નહિં. કદાચ કંઈ વ્યકિત પર દ્વેષ આવે તે તે તેના હિત માટે પણ તેને ખરાબ કરવા નહિં. O હૈ O Regd No. G-SEEN -84 . . સુખ અને સુખની સામગ્રીના રાગી અને તેને માટે ઘાર પાપ કરનારાને દુઃખ ન આવે તે કેને આવે ? 0 પુણ્યના પ્રતાપે જ મેાક્ષની પ્રતીતિ થાય નહિ. પુણ્યની સાથે સુંદર પશમ ભાવ હાય તા જ મેાની પ્રતીતિ થાય. આપણે શરીરના પ્રેમી કે આત્માના પ્રેમી ? ગુણના પ્રેમી કે દોષના પ્રેમી ' તપના પ્રેમી કે ખાવાના પ્રેમી ? શરીરના પ્રેમીના રાગાદિ ખીલે એટલે તે મેહથી મૂઢ જ હોય. જેટલા બહિરાત્મા હોય તે બધા શરીરના જ પ્રેમી હોય પણ એટલે તે માહથી મૂઢ જ હાય. પૈસા-ભાગ અને મેાજમજાના અથી સારા હોય જ નહિ પણ ખરાબ જ . આત્મા તા occ નહિ હાય. માણસ કેતુ' નામ ? પોતાને જે ખાટું લાગે તે ન કરે અને જે સારૂ લાગે તે કર્યા વિના ન રહે. 0 *000000000000000:000:000! જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખામાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, વિજય પ્લાટ-જામનગર વતી ત ́ત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફ્રેશન: ૨૪૫૪૬
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy