________________
* 、 水 水 水 水 水 水 水 水
江湖 、 、 、 、 、 水滴水湖水水水© 水 水澤水
દિવાળીનો પ્રકાશ
સુરેશ શ્રીમ'તના નખીરા હતા. સુખ
સાહ્યખીમાં ઉછરેલે જીવ એટલે દારીની કાં ફિકર હાય જ
માજ-મઝા ભરી એની જિંદગી એટલે મિત્રાની ટળી એની સાથે હાય, ટાળીમાં હાંશિયાર, ટીખળી, ગરીબ, અમીર બધાં જ મિત્રાની હાજરી હાય !
દુનિયા-ઝેરથી રડવા લાગ્યું. રસ્તામાં ઢાળુ' જમા થઈ ગયુ, પણુ કાર આગળ નીકળી જતા કેણુ પકડાય ત્યાં બાજુમાં રહેતા મહેશનું ધ્યાન ગયુ. મહેશ મધ્યમવર્ગના પશુ માયાળુ` હતેા. તેના મનમાં માણસાઈ ાગી. તેણે બાલકને તેડી લીધુ.. ખાજુમાં રહેતા પેાતાના ડોકટરને ત્યાં લઈ ગયા.
નવરાત્રીના નવલી રાત્રીના ઉત્સવ સૌ મિત્રોએ ઉમ’ગથી ઉજવ્યા અને પછી દિવાળીને રંગીન તહેવાર આવ્યા. સુરેશ દર વષઁની જેમ આ વર્ષે` પણ સુ'દર રીતે ઉત્સવ ઉજવવા માગતા હતા. મિત્રમ`ડળીને પેાતાના કાર્યક્રમ વિશે વાત કરી. સૌને આમત્રણ આપ્યુ. સાંજે પેાતાના બગલાનાં ગાનમાં સુંદર ભાજપ્ન સમાર’ભના પ્રેગ્રામ નકકી કર્યું અને રાત્રે સુંદર સંગીત સંધ્યાના 'ગ્રામ નકકી કર્યા.
દિવાળીના દિવસ આવ્યા. સુરેશ આજે સવારથી તૈયારીમાં હતા. સાંજે સ’ગીત સંધ્યા માટે મોટા કલાકારને આમંત્રણ આપ્યાં. ર ગીન રેશનીની પણ તૈયારી થઇ
ગઈ.
—લક્ષ્મીકાંત રૂક્કર
સાંજના સમય થયા. સુરેશ મુખ્ય મહેમાનને લેવા ઝડપથી કારમાં જઇ રહ્યો હતા, પણ અચાનક એક બાળક અડફેટમાં આવી ગયુ. કારની ઝડપ વધારી સુરેશ
આગળ નીકળી ગયા. બાળક ગરીબ હતું.
બાળક ખૂબ જ રડતું. હતું. પગમાં સખત દુખાવા હતા. ડોકટરે મહેશને એક્ષરે માટે વાત કરી. મહેશ બાળકને લઈ એક્ષરે કઢાવી લાવ્યેા. બાળકને પગમાં ફ્રેકચર થયુ` હતુ`. પછી બીજા ડૉકટર પાસે લઇ ગયા, પગમાં ફ્રેકચરના પટા લગાવ્યા. ગરીમ બાળકની આંખમાં આંસુ જોઇ મહેશનુ દિલ ભરાઇ આવ્યુ. એ મનમાં ખેલ્યા માસ કેવી બેદરકારીથી કાર ચલાવે છે!
...પણુ મહેશને કયાં ખબર હતી કે તેના મિત્ર સુરેશ જ અકસ્માત કરીને ચાલ્યા ગયા હતા !
અહીં ગરીબ બાળકની મા ઘરે બાળકની રાહ જોઇને રડતી હતી. અંધકાર થયેા એટલે માતાની ચિંતા એર વધી ગઈ હતી.
સાંજ પડી ગઇ. અહી સુરેશના મંગલે