________________
૮૮૩
વર્ષ ૬ : અંક ૩૬ : તા. ૨૬-૪-૯૪
દુઃ ખ પથી જ' આ વાત હવામાં ન બેસે તે ભગવાન કયાંથી બેસે ? છે ભગવાન તે ગાદી ઉપર બેસી જશે પણ હયામાં ન બેસે તો શું થાય? ભગવાન
ગાદી ઉપર બેસે તે પહેલાં હવામાં બેસી જવા જોઈએ. ભગવાન હવામાં બેસાડવા હું હશે તે આજે જે રીતના જીવે છે તે રીતના છવાશે નહિ. માનસિક પરિવર્તન છે જ કરવું જ પડશે ભગવાનને હવામાં બેસાડવાનું મન છે ને ? આ ઉત્સવ તે પૂરે થઈ
જશે અને તમે હતા તેવાને તેવા જ રહેશે. ભગવાન જેના હૈયામાં બેસે તે જ છે છે સાચો જેન ! ભગવાનને હવામાં બેસાડવા માનસિક સ્નાન કરવું પડે. તે હું કરાવી 8 8 રહ્યો છું પણ તમે ઝીલતા નથી તેનું શું ? જેન જાતિ-કુળની પ્રશંસા કરવામાં આવે છે છે તેનું ક પણ આ જ છે. કે, મુકિત તેની રાહ જુએ છે. ભગવાનને ભગત મુકિત છે છે માટે તરફડતો હોય, દુનિયાના સુખો તેની પાછળ ફરતા રહે છતાં પણ તેને તે 8 છે સુખેની નફરત હોય. વર્તમાનમાં જે સુખ સામગ્રી મળી છે તેની નફરત છે આમ કહે છે તે ભગવાન હ યામાં આવે.
પણ શાલીને સુખ મળે, સુખ ધમીને ન મળે તે કેને મળે ? ઊંચામાં ઊંચા R 8 સુખે ધર્મ માટે જ રીઝલ્ડ છે. તમારા સુખમાં અમારી આંખ બગડતી નથી. પણ તે છે સુખથી તમે સાવધ છે કે નહિ તે જાણવું છે. પુણ્યથી મળતાં સુખથી જે સાવધ રહે છે છે તેનું નામ વેરાગી ! આમાં સુખ છોડવાની વાત નથી આવતી છતાં પણ હયાથી આ બધા એકી અવાજે કહે કે, પુણ્યથી જે સુખ સામગ્રી મલી તેનાથી અમે સાવધ છીએ, છે કેમકે તે સુખ સામગ્રી જ સાવધ ન રહીએ તે અમારું ભારેમાં ભારે નુકશાની કરનારી હ છે તે વાત ડયામાં લખાઈ ગઈ છે–તે અમને આનંદ થાય. આગળના છ આ જ છે છે કારણથી માથું ઊંચું રાખીને ફરતા કે, આંગળી ચીંધનાર કેઈ જમ્યો નથી. દરિદ્રી જ હેયે તે બને પણ ખરાબ કરીને જીવીએ તે ત્રણ કાળમાં બને નહિ. ભૂખે મરીએ પણ છે અનીતિ ન કરીએ. આ દેશમાં આર્યોને હજી હેય-છેડવા જે ન હતો લાગતે પણ છે અનીતિ-અન્યાયને પૈસે તે અડવા જે પણ ન હતું લાગતું. પૈસે હેય લગાડવા પણ છે
જેનત્વ જોઈએ. અન્યાયને પૈસે સારો લાગે છે તે આર્યપણામાંથી પણ મટી જાય છે. 8 છે પૈસે તમને કેવો લાગે છે? પૈસા હોય ત્યાં સુધી તમે મરવાના જ નહિ-તેવું છે? છે પૈસા મૂકીને જવું છે કે તેનો સદુપયોગ કરીને જવું છે? 8 શ્રી પર્યુષણ પર્વમાં વિવેકી-શકિત સંપન્ન શ્રાવકે, વર્ષ માં ઓછામાં ઓછા એકવાર છે તે અવશ્ય કરવાના અગિયાર કામે તમે કેટલી વાર સાંભળ્યા છે ? તેમાંના દશ તે પૈસાથી છે સાધ્ય છે ને ? સુખી માણસે જે તે કામ કરતા હતા તે આજે ય જગતમાં જેનોની જ 8 વાહ વાહ બં લાતી હત! કેઈ તેની સામે આંગળી ન ચીધત, બધા જ કહેત કે, પૈસે 8 8 મળે તે આવાના ઘેર જ મળજો ! ભગવાન હૈયામાં પેસ્યા વિના કામ થાય તેમ નથી. તે | આજ સુધી દ ણું ભટકો હવે ભટકવું નથી, આટલે નિર્ણય કરે તે કાર્ય સિદધ થઈ જાય વિશેષ હવે પછી.
[ક્રમશ: છે