________________
હાલા રંક છુ.આશ્રી વિજયકૃત ્નજી મહારાજની પ્રેરણા મુજબ સ્થાપન અને ચિહ્નct P તથ્ય પ્રથારનું યંત્ર
திஜி
નાની 201214
·
અકાકિ
નારા વિરા ય, શિવાય છે માય આ
ચ
-તંત્રીઃ પ્રેમચંદ મેઘજી શુક
(acres) (૪) હેમેન્દ્રકુમાર અનશુખલાલ ic
સરેશચંદ્ર કીરચંદ શેઠ
(C)
જાદ શ? જુટકા
( Ler 3)
વર્ષ' ૬] ૨૦૫૦ ચૈત્ર વદ-૧ મંગળવાર તા. ૨૬-૪-૯૪ [અ’કે ૩૬
சு
શ્રી જિનભકિત
5 પ્રવચનકાર : પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મ. (સ'. ૨૦૨૮ કા, વ. ૧૩ સેામવાર તા. ૧૯-૧૧-૧૯૭૧) (પ્રવચન રજુ)
(ગતાંકથી ચાલુ)
તમે નહિ સમજે તે શું નહિ થાય તે કહેવાય નહિ. વારવાર, દર વર્ષે એક વાર તા અર્ક શ્રી સિદ્ધગિરિજી જાવ છે, તે મેાક્ષમાં જવાની ઉતાવળ છે માટે? સાધુપણ... ઝટ પમાય માટે ? આજે તે તમને સાધુ નકામા વધી રહ્યા છે તેમ થાય છે. સાધુ તમને શું કામમાં આવે ? સાધુ સમાજને ઉપયાગી છે ? સાધુ સમાજનું' ખાય અને સમાજન ઉપયેગી ન બને તે ન ચાલે, સમાજને ઉપયાગી થવુ' જોઇએ-આવે વાયરા વાઇ રહ્યો છે. સાધુએ સાવચેત નહિ રહે તે તમે તમારુ કામ કરાવતા થઈ જવાના છે. અમે તમારી સેવા કરવા સાધુ થયા છીએ ને? ધમ કરનારને પણ ધર્મ સાથે નિસ્બર્ નથી. હુ. અનાદિથી રાગાદિને પરવશ છુ તેને લઈને એવા મેભાન બન્યા છુ કે, મારા આજ સુધીમાં અનંતા જન્મ-મરણ થયા છતાં પણ મને સાચું ભાન આવ્યુ.' હવે મારી કાંઇક ચેતના જાગી છે, રાગાદિ મારા શત્રુ લાગ્યા છે, આ વિચાર ાજ કરો તા કામ થાય. જો આ વાત આત્માને ન અડે તે કાંઇ કામ ન થાય. આપણુ બધાના અનતા જન્મ-મરણ થયા છે તે વાત રાજ યાદ આવે છે ? હવે મારે મારા જન્મ-મરણુ વધે તેમ કરવુ' નથી તેમ થાય છે. તે માટે ભગવાનને આળખવા પડે, તેમની આજ્ઞા જાણવી પડે. રાજ સુસાધુના પરિચયમાં રહેવું પડે, તેમના કહ્યા મુજબ જીવવુ જોઇએ. આ વાત તમે તમારા આમા સાથે કરી છે? તમારા . ીભાવે નિ