________________
છે પૂ આ. શ્રી વિજયરામચંદ્રસૂરિ નમ: પૂ. આ. શ્રી વિજયસિદિધસૂરિ નમ છે
પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિ નમઃ ટુકવાડા (વાપી) અમારા બંધાવેલા શિખરબંધી નૂતન જિનમંદિરમાં તે મૂલનાયક શ્રી મુનિસુવ્રત સ્વામી શ્રી પાર્શ્વનાથજી તથા શ્રી શ્રેયાંસનાથજી
જિનબિંબો તથા વિજ દંડ કલશ પ્રતિષ્ઠા તે નિમિતે શાંતિસ્નાત્ર આદિ પંચાહિકા જિનેન્દ્ર ભકિત મહત્સવ
તે પ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ કે
-: પાવન નિશ્રાદાતા :છે પૂ. આ. શ્રી વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિ. લલિતશેખરસૂરીશ્વરજી મ. ૧ R પૂ. આ. શ્રી વિ. રાજશેખરસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિ. વીરશેખરસૂરીશ્વરજી મ. છે . આ. શ્રી વિ. અમરગુપ્તસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિ. ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મ. 8
આદિ મુનિ મંડલ તથા પૂ. સાધ્વીજી વંદ. મહત્સવ પ્રારંભ ચિત્ર વદ ૩ને ગુરુવાર તા. ૨૮-૪-૯૪ જલ પાત્રાને વર : ચૈત્ર વદ પને શનિવાર તા. ૩૦-૪-૯૪
સવારે ૮-૩૦ વાગે જિનબિંબ પ્રતિષ્ઠા : ચૈત્ર વદ ૬ને રવિવાર તા. ૧-૫-૯૪
સવારે શુભ મુહુ. શાંતિ સ્નાત્ર મહોત્સવ મૈત્ર વદ ૬ને રવિવાર તા. ૧-૫-૯૪
બપોરે ૧-૩૦ કલાકે જિ મંદિર દ્વારદઘાટન ! ચત્ર વદ 8ને સોમવાર તા. ૨-૫-૯૪
સવારે ૬-૦૦ કલાકે આપને સપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ છે. શુભ સવળ :
: નિમંત્રક : ટુકવાડા (વાપી),
શાહ રાયશી રૂપાભાઈ સુમરીયા પરિવાર ? | નેશનલ હાઈવે નં. ૮, ડબાસંગ (હાલારવાળા) હસ્તે શાહ નેમચંદ રાયસી સુમરીયા 4 ફોન નં. પ૬૮૩૧૮૬. ૨૪, રશ્મન એપાર્ટમેન્ટ, એ. લલવાણું રેડ,
મુલુંડ (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૮૦. .
-
-
-