________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) માત્માનું જીવન સાંભળ્યું નથી ? પેાતાના સગાબાપનુ પણ જીવન ન જાણે તેવા જૈના ઢગલાબ ધ છે.
ભગવાન શ્રી મહાવીર પરમાત્મા ખુદ કહી ગયા છે કે- નયસારના તવમાં મને સદ્ગુરુ મળ્યા, શાસન સમજાયુ. અને સમ્યકૃત્વ પામ્યા. પણ રિચના .વમાં સાધુ થઇને પણ દુ:ખથી ગભરાયે, સુખમાં લેાભાયા તા સાધુપણુ પણ હારી ગયે, ઊંધુ વચન એલ્ગા તા સમ્યકત્વ પણ ચાલી ગયું અને સંસારમાં ભટકવાના કાળ વધી ગયે. માર—માર ભવ સુધી દેવ-મનુષ્યપણું પામવા છતાં પણ સમ્યકત્વનું' દાન પણ ન થયું, ભવિતવ્યતા સારી માટે ઠેકાણે પડયા, સમજુ બન્યા ત્યાં સમ્યકત્વ પામ્યા પણુ ત્યાં ય નિમિત્ત પામી ભૂલ્યા, ગાંડા ખન્યા તે હારી ગયેા. નરક-તિય "ચમાં પણ જવુ પડયુ.. અંતે ઠેકાણુ' પડયું..
૮૪૪ :
દુઃખથી ગભરાય અને સંસારના સુખમાં જ મૂઝાય તેના તેા ખાર વાડી જવાના છે. તમને દુઃખ પર જેટલા તિરસ્કાર છે તેના કરતાં કઇ ગુણ્ણા તિરસ્કાર સ સારના સુખ પર કરવાના છે. દુ:ખનુ સ્વાગત કરવાનું' છે. તે માગ પમાશે.
દુનિયાની સામગ્રી જ સારી લાગે, ખૂબ ગમે, તેમાં જ માજ-મજા અને લહેર કરે તેનાથી સાચી મુકિત થઇ શકે જ નહિ. તે જે કાંઇ ભિકિત આદિ કરે તે, તે બધું ખરાખર બની રહે માટે જ કરે તેથી તેની ભકિતથી દુર્ગતિ અટકે નહિ અને સદ્ગતિ થાય નહિ. કદાચ સદ્ગતિ થાય તે પણ લાંખા કાળની દુર્ગતિની ખરીદી માટે થાય.
ભગવાનના સાચા ભગત ખનવું હશે તે મનના પલટા કર્યા વિના યાલશે નહિ. ભગવાનની આજ્ઞા પ્રત્યે સાચી પ્રીતિ થયા વિના સાચી ભકિત પણુ આવશે નહિ. ભગ વાનને ઘણીવાર ગાદીએ બેસાડયા હશે પણ હું ચે નથી બેસાડયા માટે ભકવુ પડે છે. આજ તા માટા ભાગની હાલત પણ એવી છે કે, આ સ`સાર હજી ભૂંડા પણુ લાગતા નથી, દુઃખમાં લાગે તેની કિંમત પણ નથી. દુ;ખ તે આશીર્વાદ રૂપ કેં, આત્માની શુદ્ધિ કરનારુ છે. કમને દુઃખ વેઠે તે ય કદાચ વગે જાય પણ સુખની લાલસા કરે તે વગર ખાધે પીધે નરકે જાય તેટલુ આ સુખ ભૂંડુ છે તેમ હુંયામ એસે તા જ કાય સિધ્ધિ થાય. આ રીતે ભગવાન હૈયામાં બેસી જાય તા આ પ્રસ! લાભદાયી બની જાય. તે માટે શું કરવુ. તે વિશેષ હવે પછી.