________________
સ સમાયાર
સુદૈબિહાલ – પૂ. આચાર્યદેવ શ્રી વિજય ભુન તિલકસૂરીશ્વરજી મ. ના શિષ્ય પૂ. આ. શ્રી અશેાકરન સ્ મ. આદિ ઠા. ૫ પૂ. સાધ્વીજી શ્રી શુભ'કરા શ્રીજી આદિ ઠા. ૪ પૂ. સાધ્વીજી શ્રી સંજયશીલા શ્રીજી આદિ ઠા. ર નો પેષ વદ ૬ના સસ્વાગત પ્રવેશ. રાજ પૂ. આ. શ્રી અભયરત્ન સુ મ. અને પૂ મુનિ શ્રી અમસેન વિ. મ. ના પ્રવચનો થતાં. નૂતન ધર્મશાળાના ઉદ્ઘાટન પૂ. આ. શ્રી સુરશ્મિ રત્ના શ્રીજી મ.ની વડી દીક્ષા અને પૂ. સા, શ્રી મલયકીતિ` શ્રીજી મ.ના એકાંતરા ૧૦૦૮ આયંબિલના પારણાં પ્રસંગે મહાસત્ર ચે,જાતાં મહા શુદ ૧૦ થી મહેસની શરૂઆત મહા શુદ ૧૨ના સા. મ ની વડી દીક્ષા સંધ તરફથી અને સાધ્વીજી સ'સારી સ'ખ'ધી તરફથી પૂ. આ. મ. અને પૂ. સા. મ. ને કાંખલ વ્હારાવી ઘર દીઠ ડીસની લહાણી કરી લાભ લીધા હતા. શુદ ૧૨ ના રાત્રે નૂતન ધર્મ શાળાના ૩ હાલ અને ૬ રૂમના કલ્પના હાર ચડાવા થયાં હતાં. વદ ૧૪ના ધર્મશાળાનુ ઉદ્દઘાટન પ્રભાવના શ્રી સંઘ તરફથી પૂ. આ. મ. આદિ પૂ. સા. મ. આદિને કાંબળ હારાવામાં આવી હતી. બારના શાંતિસ્નાત્ર મહાપૂજા સવાર સાંજનું` સ્વામિવાત્સલ્ય શુક્ર ૧૨ ના પાર્શ્વનાથ ભ. ના અભિષેક
મ.ના
t
વિધાન થયું હતું. સા. મ. ના પારણા નિમિત્તે વરઘેડે ગુરુ સ'ધ પૂન સા. મ. ના સ`સારી બ ́ધી તરફથી ઘર દીઠ સ્ટીલના સ્કેન્ડની લ્હાણી થઈ હતી. પૂ. આ. મ. નાલતવાડ પ્રતિષ્ઠાની મહા વદ ૫ ના સાલગિરિ પ્રસ`ગે પધારત . વા ચડાવાયા બાદ સ્વામિવાત્સલ્ય શાંતિપૂજા નૂતન ધર્માંશાળાનું ભૂમિ પૂજન થયુ હતુ, બાદ પૂ.આ. મ, સુદૈબિહાલ પદાર્યા હતા. શ્રી કુ ભેજ ગિરિ પ્રતિષ્ઠીના ૧૫ વર્ષીની ઉજવણી પ્રસંગે પધારવાની વિનતિ અંગે ટ્રસ્ટીએ આવ્યા હતા. વિનંતીના સ્વીકાર કરી પૂ. આ. મ. આળી પછી લગભગ ભાજ પધારશે. આ, મ, ને વિનતિ કરી છે પધારવાની સભાવના છે.
પ્રતિષ્ઠા મહાત્સવ-૫ ન્યાસપદવી અમદાવાદ દેવાસ મધ્યે-પ. પૂ. આ. દેવ શ્રી વિજય પ્રિય કર સુરીશ્વજી મ., પ. પૂ. આચાર્યાં દેવ શ્રી વિજય જયચન્દ્ર સૂરીશ્વરજી મ. સા. ની શુભ નિશ્રામાં પ્રભુ પ્રવેશ અઢાર અભિષેક, પ્રતિષ્ઠા, શ તિસ્નાત્ર, સ'ઘજમણુ તથા ૨૦ ગણી શ્રી રત્નપ્રભ વિજયજી મ. ને મહા સુદ-૧૦ સેમવારે પન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા-નૂતન પંન્યાસ મહારાજનું ચાતુર્માસ પાલડી વીતરાગ સાસાયટી જૈન ઉપાશ્રયે નકકી થયેલ છે.