________________
T
વર્ષ-૬ અંક ૩૩ : તા. ૫-૪-૯૪ :
૮૨૩ લાગેવળગે નહિ. તમને અમે ગમી એ કે સાધુપણું ગમે ? અમે ગમીએ પણ સાધુપણું ન ગમે તે અમે શા માટે ગમીએ? અમારા આશીર્વાદ ફળી જાય તે લીલાલહેર થઈ જાય માટે ને ? અમે, કામમાં હોઈએ અને કદાચ તમને ધર્મલાભ ન કહીએ તે તમે અમારી છે. નિંદા કરે છે કે, મહારાજ બહુ ઘમંડી થઈ ગયા છે, અમને ધર્મલાભ પણ કહેતા છે નથી. તમે ધર્મલાભનો અર્થ સમજો છો ખરા? ધર્મ એટલે સાધુપણું તેને તમને આ { લાભ થાવ.
તમે બાટલા ય સમજુ થઈ જાવ તે કામ થઈ જાય, તમે બધા ઘરે જઈને છે. 1 કુટુંબને સમજાવે કે, આ જન્મમાં સાધુ જ થવા જેવું છે. જેની તાકાત હશે ને ?
લેવા તૈયાર થશે તેને વરઘોડે કાઢીને અપાવીશ. આ સંસારથી છૂટી, મેક્ષે જ જવાનું ! { છે. આપણા બધા ભગવાન ત્યાં જ ગયા છે જેમને આપણે “નમો અરિહંતાણું બેલી કે જ નમસ્કાર કરીએ છીએ. ધર્મ સાધુપણું જ છે. ધર્મ સમજવા સાધુની સેવા કર. ૧ વાની છે. તપે અને ઘરના બધા સાધુપણુના જ અથીર થઈ જાવ અને ધર્મ સમજવા 5 સાધુઓ પાસે આવતા થાવ તે ચાર પ્રકારના સંઘમાં કાલથી સુધારે થઈ જાય.
જયા તમે બધા અમને એમ કહે છે કે, સાહેબ! મારા બધા છોકરા-છોકરી છે ક ઠેકાણે પડી ગયા ત્યારે મને તમારી દયા આવે છે. તમારી વાતમાં અમે ય સંમત થઈએ { તે અમારી ડાક કપાઈ જાય બધાને સંસારમાં જ જોડયા... કેઈને ધર્મમાં નહિ. છે આજે તે આ પાટે બેસનારે પણ બહુ જ સાવધ રહેવાનું છે. પાટે બેસવાને
મોહ કરવા જેવું નથી. ઘણા અમને ફેરવવા આવે છે, ઘણુને તમે ફેરવી પણ નાખ્યા. સાધુપણામાં ન થાય તેવી વાતો કરતાં કરી નાખ્યા, સમાજના ભલાની વાર્તા કરતાં કરી 4 નાખ્યા અને શાસ્ત્ર બાજુએ મુકાવી દીધા. હવે તે આ ઉપાશ્રયને પણ સમાજના છે કામમાં વાપરવાની ચેજના થઈ રહી છે. તમે સાવચેત નહિ રહો તે આપણું મિલકત { ઉપર આપણું માલિકી નહિ રહે. મેક્ષની વાત ભૂલાઈ ગઈ, દેવ-ગુરૂ-ધર્મ ભૂલાઈ ગયા છે તેનું આ પરિણામ છે. મોક્ષને યાદ કરવા માંડે. દેવ-ગુરૂ-ધર્મને સમજવા માંડે અને { આજની વાતમાં તણાવ નહિ. સાવચેત થઇ જાવ તેટલી ભલામ સાથે પૂર્ણ કરવામાં 4 આવે છે.
(બારેજ ૨૦૨૮ મા. સુ. ૪ તા. ૨૩-૧૧-૭૧)