SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ORA હાલાર તી-આરાધના ધામ મધ્યે નવપદજીની આયંબીલની ઓળી તા. ૧૭ એપ્રીલથી ૨૫ એપ્રીલ સુધી. પૂજય પંન્યાસ શ્રી વજ્રસેન વિજયજીની નીશ્રામાં સિદ્ધચક્રના મહાન આરાધકે-બાબુભાઇ કડીવાળા દ્વારા શ્રીપાળમયણા રાસ” પારાચણુ કરશે. જે સાંભળવુ' જીવનને એક લ્હાવા છે. શશીકાંતભાઈ મહેતા-રાજકોટવાળા વિશ્વમાં શાંતિના એક માત્ર ઉપાય' વિષય ઉપર સમજાવટ. હીંમતભાઇ ખેડાવાળા : ' મૈત્રી ભાવના એજ અત્ય ́ત જરૂરી છે કેમ..? તે વિષય ઉપર ચર્ચા કરશે. હીરાભાઇ અમદાવાદવાળા : શ્રી સિઘ્ધચક્ર એ સુખઠાઇ કેમ છે ? તેના અત્યંત ગંભીર રહસ્ય બતાવશે. આ પ્રસ`ગ શ્રેષ્ઠિ શ્રી મેહનલાલ દેવરાજ ખીમસીયા તથા લલિતાબેન નંદલાલ શાહ કેન્યા નાયરોબીવાળા તરફથી છે. કેન્યા-લંડન-મુ`બઇ-ભીવંડી-રાજસ્થાન-ગુજરાત-કચ્છ-પેરમ'દર-ધારાજી ચારે તરફથી માનવ મહેરામણ આ પ્રસંગે આવશે. ! આદિ ચૈત્ર સુદ-૧૩ના વઘેાડા શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના ખુબ જ ભવ્યતા પૂર્વક તા ૨૪-૪-૯૪ને રવિવારના ચડશે. આ પ્રસગે સૌને પધારવા તથા આય બીલની એળીના તપમાં જોડાવવા માટે સબહુમાન આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. રાત્રે પ્રભુ ભકિત માટે જુદા જુદા સંગીતકારા તથા વડાલીયા સિંહણુનું મડળ તથા પરબ દરનુ મ`ડળ આવીને સૌને વિવિધ કાર્યક્રમા બતાવીને ભિકત-રસ તરભેાળ કરશે.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy