________________
અધિdU.
अज्ञानं खलु भो : कष्टं, क्रोधाभ्योऽपि सर्व पापेभ्य : । अर्थ हितमहितं वा, न वेत्ति येनावृत्तो लोक : ॥
ક્રોધાદિ સઘળા ય પાપ કરતાં ખરેખર તે અજ્ઞાન એ જ મોટામાં મોટું પાપ છે { છે જેના વડે વીંટળાયેલ લોક પિતાના હિત કે અહિતને પણ જાણી શકતું નથી. આ 1 સંસાર સર્જનનું એક માત્ર જે કઈ બીજ હોય તે અજ્ઞાન જ છે. અજ્ઞાનને 8 5 કારણે પ્રભાવ છે કે, જીવ પોતાના વાસ્તવિક સવરૂપને સમજી શકતું નથી. અજ્ઞાનની 1 સાથે જો અભિનિવેશપણું ભળે તે તે એ અસાધ્ય રોગી બને છે. કે ખુદ તીર્થંકર 8
પરમાત્મા સમાન પરમ ધનવંતરીને પણ હાથ ધોવા પડે છે. આ કાળમાં તે તેનું ! 1 ચોમેર સામ્રાજ્ય એવું વ્યાપક બન્યું છે કે ભલભલા તેમાં અટવાઈ ગયા છે. તે બધા 8 { પાછા પોતાને જ સર્વગુણ સંપન માને છે અને બીજા બધા તે દયાપાત્ર છે. અમે જ પ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવના જાણ બીજા બધા અજાણ? તેવા છે તે સાચી વાત પણ છે સાંભળવા જેટલી ધીરજ રાખી શકતા નથી, માટે તે જ્ઞાનિઓ કહે છે કે અજ્ઞાન અને આમિનીવેશની સાથે આવેશ-અધીરતા-અવિચારી પણું–આદિ આપોઆપ ખેંચાઈને આવે છે. તેવા બધા અશાસ્ત્રીયતાના પુરસ્કર્તા બનવા છતાં પણ શાસ્ત્રીયતાને એ ડેળ કરે ? છે કે જેનું વર્ણન ન થાય.
ધાદિ પાપ તે પ્રત્યક્ષ દેખાઈ આવે છે જ્યારે આ અજ્ઞાન તે એવું પાપ છે એ છે કે જ્ઞાનીના લેબાશમાં પણ ઘોર અજ્ઞાનને આગેવાન હેઈ શકે છે. ભોળા દ્વિક જીવોને
વાક્ચાતુરીથી કે લેખનકળા આદિથી એવા આંજી દે છે અને બધાની આંખ માં અજ્ઞાનને જ સુરમે આંજી ઉન્માગ ગમન પ્રવર્તાવે છે. સન્માર્ગદર્શક હિતૈષીઓની સાર્ચ વાત પણ છે રાગીને પથ્યપાલન જેવી કડવી લાગે છે. પિતાની સાથે અનેકના અહિતના હ થા બનવાનું 3 બિરૂદ ધરાવવામાં પોતાનું ગૌરવ માને છે. કુષ્ઠાદિ ચેપી રોગીને રાગ દૂર કરવા કરતાં છે તેને ચેપ લગાડવામાં જે આનંદ આવે છે તેનાથી કદાચ અધિક આનંદ અજ્ઞાન 8 4 અટવીમાં અટવાતાને, બીજાને પિતાનો બનાવવામાં આવે છે. મોહે જગતના જીવોને છે 2 અજ્ઞાન મદિરાનું એવું આકંઠપાન કરાવ્યું છે કે જીવ સ્વરૂપે ચેતન છતાં જડને સગે છે ભાઈ બની ગયો છે અજ્ઞાનના નશામાંથી મુકત થવા ક્રાનિ પુરૂષના ચરણોની નિષ્કામ ભાવે ઉપાસના
[અનુ. ૮૧૨ ૩ ઉપ૨] ооооооооооооооооооо
-