________________
સમાચાર
tum nun n 2 D
માંડવગઢ તીથ (ધાર) – અત્રે શ્રી સુપાવાથજી શ્રી શાંતિનાથજી તથા શ્રી સમૃદ્ધિ ાવનાથજી એમ ત્રણે દેરાસરના મહા સુ. ૧૧ ના વર્ષગાંઠ નિમિત્તે શાંતિ. સ્નાત્રા પોંચાહ્નિકા મહાત્સવ પૂ. આ. શ્રી વિજય જનેન્દ્રસૂરીશ્વરજી મ. અદિની નિશ્રામાં રાખવામાં આવ્યેા હતા. પૂ. શ્રી સુદ ૭ ના પધારતાં સામૈયુ થયુ. ઘણા ચાત્રિકે તે વખતે હાજર હતા. સુપાર્શ્વનાથજી જિનમ`દિરની ધજાની ખેાલી થઇ શ્રી શાંતિનાજીની ધજા રાજમલજી ખેમચંદજી ગુગલી (છંદાર) તથા સમૃધ્ધિ પાર્શ્વનાથજી ની ધજા શ્રી ફુલચંદ ચીમનલાલ કરાણી સુરત વાલા ( એ-જાપાન) તરફથી ચડાવાઇકીર્તિસ્થ ભ તથા ૫, શ્રી અભય સાગરજી મ. ગુરુ 'દિનુ' ભૂમિ પૂજન થયું. શાંતિ સ્નાત્ર ધિ માટે રતલામથી શ્રી અમૃતભાઈ જેની મંડળી આવી હતી જીવદયાની ટીપ સારી થઇ માંગલિક પ્રવચન બાદ પૂ શ્રી તે કામળી વહેરાવવાની ૪૫૦૦ રૂા. શેઠ ચંદુલાલ મણિલાલ બાંધણીવાળા અમદાવઢ તથા પુ સાધ્વીજી મ. ને કામળી વહે.રાવવાની રૂ।. ૧૫૦] રાજમલજી ખીમચ જી ગુગલીઆ (ઈ દાર) તરફથી લાભ લેડાયા. ધજા ચડાવનાર તથા ભૂમિપુજન કરનારનુ શાલથી બહુમાન કરવ!માં આવ્યુ. સાધર્મિક વાત્સલ્ય ૧૨ ભાવિક તરફથી કાયમી ધેારણે થયું.
પૂ. શ્રી ક઼ા. સુ ૬ વડાદરા પધારશે. ત્યા પાંચ દિવસ જુદા જુદા પરામા છે. ફા. સુ ૧૦ ઘડિયાળી પેાળ પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજાની ૨૭ મી સ્વગતિથિ ઉજવાશે.
અર્ધ શતાબ્દિ-સહાત્સવ- ઉજવાયા ૫. પુ. માલદેશે સદ્ધર્મ સ રક્ષક, ગચ્છામણી, આચાર્ય શ્રી વિજય સુદર્શન સૂરીશ્વજી મહારાજાની શુભનિશ્રામાં (પ્રીતમ નગર પહેલા ઢાળ સામે પાલડી) અમદાવદ મધ્યે મહા સુદ ૮ શિન ૧૯-૨-૯૪ના સા. અફાયરના શ્રીજીની વડી દીક્ષા થયેલ.
મહા સુદ ૧૦ સેમ ૨૧-૨-૯૪થી પૂ. સાધ્વીરત્ના ચન્દ્વાનના શ્રીજી મ. ના ભકત વર્ગ તરફથી અધ શતાબ્દિ મહેાસવ ઉજવવામાં અ વેલ, સાધ્વીજી ચન્દ્વાનના શ્રીજીને ૮૦ ઉપર શિષ્યા પ્રશિયા છે. આરાધક, ગુણિયલ આત્મા છે. સા. ચન્દ્રાનના શ્રીજીને દીક્ષાના ૫૧માં વર્ષમાં પ્રવેશ આજે છ્હેલ એ નિમિત્તે પૂજય આચા દેવ આદિનું પ્રવચન તથા તેત્રીસ ૩૩] રૂપિયાનુ સંઘપૂજન, ગુરૂપૂજન તથા ચાંદીની વાટકીની પ્રભાવના થયેલ. મુંબઈના અગ્રગણ્ય શ્રીમન્તો પણ પધારેલ આજે ખારે શ્રી સિદ્ધ ચક્ર મહાપૂજન આદિ થયેલ. ત્રણે દિવસે આગન્તુકે માટે રસેાડુ' ચાલેલ. માહ સુદ ૧૧ને સવારે પ્રવચન ૮ રૂપિ