SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ BIGIEZENHA 7.61.81 4082121310/24 poup H612108012 M 31011 zorul OUHOY / BALLOGY PHUN YU2017 છે - તંત્રી s= ((SC: પS • હવાફ • ઝારાકૂ વિZI 8, શિવાય ચ મ - સફેદ સેવાજી & ( ajatel) . હેમેન્દ્રકુમાર જજસુજલાલ શાહ ( રેશચંદ્ર કી ૪૬ જે 6 (વઢ4(s) ": અજાયે દક્ષી સૃઢ ( 7 8) વર્ષ : ૨૦૫૦ ફાગણ સુદ-૧૦ મંગળવાર તા. ૨૨-૩-૯૪ [અંક ૩૧ - તે દર્શનમહ મરે! - પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા કલિકાલ છે સર્વજ્ઞ પૂ. આચાર્ય ભગવાન શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા શ્રી અરિહંત પરમાત્માની સ્તવના કતાં ફરમાવે છે કે “હે વીતરાગ ! તારી સેવા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન એ જ મોટામાં મોટી સેવા છે, કારણ કે આરાધેલી આજ્ઞા મેક્ષ માટે થાય છે 8 અને વિરા વેલી આશા સંસાર માટે થાય છે.” આ વાત બેસે તે સેવા ફળી જાય. આ આ વાત ન છે સે તે અનંતીવાર કરેલ સેવા જેમ સંસારમાં ભટકાવનારી થઈ તેમ આ છે સેવા પણ સંસારમાં ભટકાવનારી થાય. જેટલા ભગવાનના પૂજારી તે બધાને સંસારથી પાર પામવાનું મન કે સંસારમાં છે A ફરવાનું ને ? આપણને ધર્મ સામગ્રી મળી છે પણ તેની કિંમત લાગતી નથી. તેજ છે સંસારથી પાર ઉતારનાર ચીજ છે તેમ લાગે છે? સંસારથી પાર ઉતરવું છે ને ? આ 8 સંસારની સુખ-સામગ્રી કેવી લાગે છે ? આ સંસારમાં ભટકવાનું કયારે મટી જાય? છે દુનિયાની ચીજની જરૂર બંધ થાય તે, સુખ-સામગ્રી સારી લાગતી બંધ થાય છે ? { તમને બધાને જ વિચાર આવે કે-રોજ ભગવાનને પૂછું છતાં હજી બંગલ, પૈસા- 1 4 ટકા, પેઢી -પરિવાર સારા-લાગે છે. સારા લાગે છે તેનું દુઃખ પણ થતું નથી. મારો ? છે કે ઘેર પાપોદય છે. પણ સંસારની સુખ સામગ્રી સારી લાગે, મજા આવે તે પાપને તે ઉદય છે- આ વાત કેટલા સમજે? સંસારની પુણ્યથી મળતી પણ સુખ સામગ્રી સારી છે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy