________________
પૂજયશ્રી કહેતા હતા કે :
1
- શ્રી ગુણદર્શી
૦ સાધુપણું એ સંસાર રોગનું ઔષધ છે. • સંસારના સુખની-અનુકુળતાની ઈચ્છા થાય. એટલે સાધુપણું જાય. ૪ ૦ દુનિયાના પદાર્થો ઉપર રાગ તેનું નામ સંસાર! દુનિયાથી બચાવનાર છે
તેનું નામ ધર્મ ! ૦ આ સંસારને સામને કરનાર જો કેઈ ચીજ હોય તે એક માત્ર ભગવાનને ૬
જ છે, જે તે આશા મુજબ કરાય તે. ૦ અમે આ સંસારનું સુખ ભૂંડ કહીએ અને જે હસે તે બધા તે ધર્મ સાંભળવા ય
લાયક નથી. - એ દુનિયાનું સુખ ભૂંડું કહેવા-સમજાવવા માટે અમે ફરીએ છીએ. તે હવામાં
ઉતરાવવું કઠીન છે પણ તે જ કામ અમારે કરવાનું છે. તેમાં અમે ચૂકીએ તે
તમારા ગુરૂ થવા પણ લાયક નથી. • સંસારરૂપી સાપનું ઝેર ન ચઢે તેના માટે જડિબુટ્ટી સમાન જિનમંદિર–ઉણ
શ્રેયાદિ છે. ૦ આ લેક અને પરલોકના સુખ માટે ધર્મ કરે તે બધા ઝેરીલા છે. તેય કરે અને
“તે માટે ય ધર્મ કરાય” કહે બીજાને ય મારે. ૦ કર્મથી પિડાતા જેને કર્મથી મુકત બનાવવા સાધુપણા જે બીજો એક ધર્મ
નથી. તે માટે જ સાબુ બનાવવાના છે. ૦ સારો શિષ્યભાવ કેળવ્ય હેય તે જ ગુરૂપણું દીપાવી શકે. ૦ શ્રી જૈન શાસનમાં દીક્ષાની નવાઈ નથી. પણ જેન શાસનમાં જન્મેલા મરતા સુધી
દીક્ષા ન લે તે નવાઈ ! મરતી વખતે “દીક્ષા વગર હું મરી જાઉં છું તેનું દુઃખ
ન હોય તે નવાઈ! ૦ શાસન પિતાનું થયા વિના આમાએ નિસ્તાર નથી. ૦ જેને મન શાસન પ્રધાન નથી પણ પિતાની નત જ પ્રધાન છે તે તે પિતાનું અને
બીજાનું અહિત કરનાર છે. તે બધાં શાસનના થયા નથી અને થવાના પણ નથી. પણ શાસનના નામે ચરી ખાનાર છે. જે ભગવાને રાગાદિ શત્રુઓને મૂળમાંથી નાશ કર્યો તેને ભગત રાગાદિની પુષ્ટિ થાય તેવું કાંઈ પણ કરે ખરો?