________________
શ્રી જૈન શા-૧ (અઠવાડિક)
Regd No. G-SEN-84
*පපපපපපපපපපපපපපපප ප
ප ප
છે ના બી 3D LE)
વિજ્ર વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સુખ છેડ્યા વિના અને દુઃખ વેઠયા વિના ઘર્મ કરવા માંડે તે માયકાંગલા કહ્યું છે
કરી શકે નહિ. - જે ચીજ નુકશાનકારક હોય તે ય લાભદાયક માને તેનું નામ મૂઢતા. છે. જેને આ દુનિયાનું પુણ્યથી મળતું સુખ સારું લાગે તે કદિ પણ મોક્ષે જાય નહિ. 0 8 મરજી મુજબ જીવે તે ધમી નહિ. ધર્મ કરતે હોય તે ય અધમી! તું 3 , જે બીજાના અપમાન તિરસ્કાર કરે તેને હજારોના અપમાન તિરસ્કાર વેઠવા પડે. 9 3 આજે તમારે જે કાંઈ ન ગમતું વેઠવું પડે છે તે બીજા પ્રત્યે કર્યું છે તેનું 0
પરિણામ છે. 9 ૦ સાધુ તે માત્ર વિવેક શીખે પણ કાંડું પકડીને ધર્મ ન આપે પણ સમજાવીને ધર્મ છે
આપે. સમજે કોણ? મૂઢ ન હોય તે. મેહથી મુઢ ધર્મ સમજે જ નહિ. 0 - વિવેક શીખવાડે તેનું નામ વ્યાખ્યાન, વાત કરતાં શીખવે તે વ્યાખ્યાન નહિ ? { પણ લેકચર! છે . શ્રી અરિહંત પરમાત્માને ભગત જેને તેને માથું નમાવે કે જ્યાં ન નમવાનું ત્યાં છે
પહાડની જેમ અકકડ રહે? ઘર-બાર, પિસા-ટકાદિના રાગથી એવા મૂઢ બની ગયા છે કે તે રાગના પ્રતાપે છે
એવા એવા ક્રોધ-માન-માયા અને લોભ થાય છે જેનું વર્ણન ન થાય. અને તેથી તે 0 એવા એવા પાપ થાય છે કે તમને જે કંઈ જાણે તે સારા ન કહે!
છે 0 ૦ સાધુ, સાધ્વી, શ્રાવક-શ્રાવિકા મેહથી મૂઢ હેય નહિ અને મહથી મૂઢ હોય તે 0 છે તે સાધુ, સાધવી, શ્રાવક-શ્રાવિકા નથી. ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ના ૨૪૫૪૬
පපපපපපපපපපපපපපපපපපපපපපපපප8
૦
0
૦