________________
૬૨ ઃ
શૈલી બદલી કાઢવી, દેશની જનતાને માંસા હારી બનાવી મૂળ સૌંસ્કૃતિને કાઢવી.
રગદોળી
સાન
ખળ અગત્યના
આ દેશની સરકારનું સર્વ રીતે ભાન ઠેકાણે લાવવા ત્રણ છે. (૧) ચુવા શિકત (૨) મહિલા શકિત (૩) સાધુસંત (સાચા) મુનિભગવડતા
આ ત્રણુ શિકતા પાસે નૈતિકબળ, હૃદયની ભાવના, કરૂણા, જીવમાત્ર પ્રત્યે પ્રેમ દયાભાવ મનોબળ આત્મિક શકિત હોય છે. આ ત્રણ શકિત પ્રાણવાન ખની અહિંસક લડત, સત્યાગ્રહ કરશે તેા જ દેશને હિ`સા, કતલ અને માંસાહારના માગે જતા અટકાવી શકશે.
આ સરકારની મીઠી નજરથી દેશ અને રાજ્યમાં જાહેર અને ખાનગી કતલખાના ચાલી રહ્યા છે. બીજી બાજુ સરકાર અહિંસાની વાતા કરે છે. કાયદા ઘડવાની વાતા કરે છે પણ આચરણમાં શૂન્ય.
સરકાર ધારે તે વટહુકમ બહાર પાડી શકે છે. પાડવા જોઇએ. ન્યાય વિદ્યા પશુ એજ વાત કરે છે.
કતલના કાયદો ન થવાથી અહિંસાના પૂજારી હાથ માં માથુ' લઇ વરસેથી કતલખાને જતાં સવાલાખથી પણ વધુ પશુઓને બચાવનાર નારી નારાયણી એવી અહિંસાની ધ્રુવી સ્વ. ગીતાબેન શાહ પેાતાની આજ
કા માં આહુતિ આપી. ગુજરાત આખુ સ્તબ્ધ બન્યું. પ્રજા જીવનમાં આક્રોશ ફેલાયે ગુજરાત આખું સ્વયંભુ મધ રહ્યુ અહિ'સાની કેટલી તાકાત.
ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક)
ગાંધીની ગુજરાતની શાણી પ્રજાની સહનશીલતાની હદ આવી. આથી તે સાધુ ભગવ'તા, મુનિવરા, સ'તા જૈન અને જૈનેતર સમાજે વહેલી તકે વટહુકમ બહાર પાડી કતલખાના બધ કરાવે. તેવી ચેતઅહિંસાના ભેખધારી
વણી આપી છે. અને જયારે જાગે છે ત્યારે પ્રજામાં સત્ય અહિંસાનુ' ખળ, જેમ આવતુ. હાય છે. પ્રજા જાગી છે એટલે મુખ્યમંત્રી શ્રી ચીમનભાઇ પટેલે વટહુકમ બહાર પાડી ગૌ-વંશ વધ બંધ કરવાનું પ્રશંસનીય પગલુ ભર્યુ` છે.
અહિંસા પરમો ધમળ
વિવિધ વાંચનના આધારે
પૂ. સા. શ્રી હષ પૂર્ણાશ્રીજી મ. શ્રી સિધ્ધગિરિ ઉપર શાંતિનાથ ભગવાન ચામાસુ ઘા. ત્યારે મુનિ અને ગૃહસ્થા મળીને ૧૭ ક્રોડ મનુષ્યા સિધ્ધ થયા હતાં. ને અજિતનાથ પ્રભુના હાથે દીક્ષિત ૯૯ હજાર સાધુએ ચામાસુ રહ્યા હતાં, તેમાંથી કાર્તિક પૂનમે ૧૦ હજાર મુકિત પામ્યા. આસા સુદ પૂનમે ૨૦ કરોડ સાથે પાંડવા સિધ્ધ પદને પામ્યા.
O
શ્રી વાસુદેવની ૭૨૦૦૦ સ્ત્રીએમાંથી ૩૫૦૦૦ સ્ત્રીએ સિદ્ધગિરિ ઉપર મેક્ષ પામી. ૩૭૦૦૦ જુદા જુદા સ્થળે માક્ષ પામી.
.