________________
පපපපපපපපපපපපපපපපපපපපප
સાકરણ පපපපපපපපපපපපපපපපපපපපපපා
મૂર્તિ પૂજા જૈન આગમ માન્ય તિથિ-તારીખ અને પ્રકાશકના નામ વિનાની આગમ નવનીત માલા પુ૫ ૨૧રૂપે “મૂર્તિ પૂજા જૈન આગમ વિપરીત” (મુખવસ્ત્રિકા કા સહી નિર્ણય)–એ નામની પુસ્તિકા નવજ્ઞાન ગ૭ પ્રમુખ આગમ મનીષી તિલોકમુનિ–તેના સંપાદક છે.
તેમાં મુખપૃષ્ટ ઉપર મૂર્તિ પૂજાના પ્રચાર અંગે તેમને અકળામણ થઈ છે અને તે સામે આ પુસ્તિકા લખી છે. તેમાં જણાવ્યા મુજબ બેનામ પત્રિકાઓ પ્રગટ કરાઈ હોય તે તે અજુગતું છે અને તે આદરણીય નથી.
પરંતુ તેમણે જૈન આગમમાં મૂર્તિપૂજા નથી અને મુખવસ્ત્રિકા મોઢે બાંધવાની વાતને મુખ્ય બતાવી છે તેમાં કપસૂત્ર આદિ પ્રત્યે અનાદર બતાવ્યું છે વિ. વાત અંગે પછી ખુલાસે કરીશ.
પરંતુ જૈન આગમમાં મૂર્તિપૂજા છે તથા મુખત્રિકા-મુહ પત્તી મોઢે બાંધવાની ન થી તે વાત અત્રે લખીશ. તે પૂર્વે તેમણે પૃષ્ઠ ૨ ઉપર લખ્યું છે કે
ર૦૦૦ વર્ષ કે દરમ્યાન મંદિર મૂર્તિ પૂજા પ્રચાર બઢ ગયતા ૨૦૦ વર્ષ કે બીત પર ક્રાંતિકારી લેકશાહને પુન: ધમ ઉદ્ધાર કર ક્રાંતિ એવં કિઢાર કિયા જિનકે અનુસાર મેં સ્થાનકવાસી ધર્મ પ્રવર્તીત હુઆ
આ લખાણથી લેકશાહે સ્થાનકવાસી ધર્મ ચલાવ્યું તેમ લખયું છે પરંતુ લોકશાહ તે મૂતિ માનતા હતા. તે સ્થાનકવાસી કેમ માનતા નથી તે વિચારે. વળી લોકશાહ તે ગૃહસ્થ હતા તે સ્થાનકવાસી શું ગૃહસ્થની પરંપરામાં થયા છે? કે ભગવાન મહાવીરના સાધુઓની પરંપરામાં થયા છે?
લેકશાહે ૩૨ આગમ કેમ માન્યા, શ્રી જવાહરલાલજી મુનિના વ્યાખ્યાન સંગ્રહમાં છે કે લેકશાહ અમદાવાદ ગયા તેમના ભંડારમાં ૩૨ આગમ અખંડ નીકળ્યા બાકીનાને ઉદ્ધઈ ખાઈ ગઈ હતી તેથી અમાન્ય કર્યા.
મેં તે વખતે કહેલ કે લોકશાહના જન્મ પહેલાના લખેલા ૪૫ આગમ અને બીજા પણ ૫ખીસૂત્રમાં આવતા ૪૫ આગમ ઉપરાંતના આગમે પણ મળે છે તે તે માનવા જોઈએ. પરંતુ પૂર્વગ્રહ તે માનવા દે નહિ.