________________
વર્ષ ૬ અંક ૨૪ તા. ૨૫-૧-૯૪ :
૬૩૯
પાપના ઉદય હોય તે. સઘળા ય પાપના નાશની ઇચ્છાથી શ્રી નવકાર મંત્ર ગણનારને સમકિત પણ આવે, દેશિવરતિ પણ આવે અને પછી સાધુપણું પામી, આજ્ઞામુજબ પાળી સઘળા ચ પાપનો નાશ કરી ઠેકાણે પડી જાય. આ સમજે તે નવકાર કેમ ગણે ?
પ્ર૦ સાધુપણું લીધા પછી અવશ્ય મોક્ષ મળે જ
ઉ॰ સાધુપણુ' લીધા પછી સાધુપણું ખરેખર આવ્યુ. હાય તે તે આઠમા ભવે તે મેાક્ષ મળે જ.
મેાક્ષની ઇચ્છા પણ થઇ જાય તે મેક્ષ મળવાના જ છે તેમાં શ"કાં રાખવાને કારણુ નથી, મેક્ષ મેળવવા જેમ પાપ કાઢવુ પડે તેમ પુણ્ય પણ કાઢવુ" પડે. પુણ્યપાપના સંપૂર્ણ ક્ષય થાય તેા મેક્ષ મળે. આપણે હજી પુણ્ય પણ જોઈએ છે. કેમ ? મેક્ષસાધક ધમ સામગ્રી મળે માટે, સુ'સારની મેાજમજાની સામગ્રી માટે પુણ્ય જોઇતુ હોય તો તે બધા મિથ્યાષ્ટિ જીવે છે. મેાજમસ્જિદ માટે પુણ્ય જોઇએ તે શ્રાવક પણ
નથી
પ્ર૦ ચેાપડામાં તે લખીએ કે-ધના શાલિભદ્રજીની રિદ્ધિ હો.
ઉ॰ તેમની રિદ્ધિ જ એવી હતી કે તે રિદ્ધિ જ વિરાગ પેદા કરે. જ્યારે તમારી તા રિધ્ધિ પણ એવી છે કે તમને વિરાગ પેદા થતા નથી.
તમારે પૈસા પણ શા માટે જોઈએ છે ? ધર્મ કરવા માટે પણ પૈસા કમાવાની ભગવાને મના કરી છે. ધમી ગણાતા ભીખ માગીને ખાય તા ધમની નિ...દા થાય. માટે ધી જીવ આજીવિકા માટે કમાવવું પડે તા નીતિપૂર્વક કમાય. તેના હેતુ શુ હોય કે -આજીવિકા ચાલુ રહે તેા ધર્મની આરાધના સારી રીતે કરી શકું. તાકાત આવે તે સાધુ થઇ, વીતરાગ થઇ ઝટ માક્ષે ચાલ્યા. જાઉં.આ ભાવના તમારામાં હોવી જોઈએ.
અમે અને તમે બધા માક્ષમાર્ગના આરાધક જ છીએ. તમે સ`સારના આરાધક છે કે મેાક્ષના ? તમારે સ`સાર વધારવા છે કે ઝટ મેક્ષે જવું છે ? સંસાર છૂટયા વિના મેક્ષ મળે નહિ. સાધુ પણ વીતરાગ ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે. ચેાગનિરોધ ન કરે તે માક્ષે ન જાય. સંસાર તે ચાલુ છે. ધમ બરાબર ચાલવા જોઇએ. ધર્મ ખરાબર ન ચાલે, અને સંસાર ખરાખર ચાલે, સૌંસારની સાધના બરાબર કરે તેા તે મોટા શ્રીમ'ત પણ મહાપાપી છે. મહારંભ અને મહાપરિગ્રહ માટા પાપ છે ને ? સંસારની સાધના ગમે તેને ધમની આરાધના ગમે નહિ. પાસે મ`દિર હાય ત ય ન જાય અને પેઢી દૂર હાયતા રાજ જાય. સ'સારના આરાધક કદી મેાક્ષના આરાધક ન અને, શ્રાવક-શ્રાવિકા પણું સૌંસારના આરાધક નહિ પણ માક્ષના જ આરાધક હાય.