________________
૬૨૨ :
: શ્રી જૈન શાસન ( અઠવાડિક)
ધાર્મિક વહીવટ વિચાર પુસ્તકના વિાદ અંગે નિવેદન
મારૂ' લખાયેલુ પુસ્તક ધાર્મિ ક વહીવટ વિચાર' મારી માન્યતા પ્રમાણે શાસ્ત્રાનુ સાર છે. પરતુ તેમાંનુ* કેટલુંક લખાણુ શાસ્ત્ર વિરુધ્ધ હોવા અંગેને જે વિવાદ ઉભા થયા છે તેમાં જે શાસ્ત્રાધાર સહિત મને ખાત્રી થાય તે રીતે જણાવશે તે તેની નવી આવૃત્તિમાં સુધારો કરવાની મારી તૈયારી છે.
તા. ૨૩-૧૦-૯૩ સાબરમતી
લિ. ૫'. ચ`દ્રશેખર વિજયજી આ નિવેદન નવેમ્બરના અંકમાં આવ્યુ પછી ડીસેમ્બરના અંકમાં મુકિતદૂતમાં નીચે મુજબ લખાણ તેમણે આપ્યુ છે.
ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તક અંગે
ધાર્મિક વહીવટ વિચાર પુસ્તક અંગે ગત એકટોબરના અંકમાં મે' જણાવ્યુ છે. કે-તેમાં જો કોઇને શાસ્ત્રબાધિત કશું લાગતુ હેય તે તે અંગે શાસ્ત્ર પાઠ દ્વારા મને ખાત્રી કરાવતુ લખાણ મેકલી આપે જેથી હું નવી આવૃત્તિમાં તે સુધારા કરી શકું. હજી સુધી કાઇએ કશુ મેકલ્યું નથી હજી વધુ રાહ જોઉ છું.
૫'. ચંદ્રશેખર વિજય
-
આ બે જાહેરાત બાદ કદાચ તેમને સીધુ. કેાઈએ નમકલ્યુ' હેાય તેમ ખતે છતાં આ કઇ છેાકરુ ખાવાઇ ગયાની જાહેરાત નથી જેથી બીજે મહિને નીકાલ આવી જાય. આ મામતમાં જેમણે વિરાધ કર્યાં છે તે સ્પષ્ટ છે અને જે ગ્રુપમાં પૂ. પં. મ છે તે ગ્રુપના પણ પૂજ્યેએ ધાર્મિક વહીવટ અંગેના વિચારા અનેક પુસ્તકે,માં રજુ કર્યો છે જ અને તથી આ પુસ્તકામાંથી પણ તેઓ માર્ગદર્શન મેળવી અને સ`શાધન કરી તેવી શકિત તે ધરાવે છે જ.
છતાં તેઓશ્રીને તે બાબતમાં કાઈ પ્રયત્ન કર્યા હાય તેમ તેમના બીજા નિવેદન થી જણાતુ' નથી.
o
જો કે મે' ૨૦૪૪ના સમેલનના એક અંક વાનુ સ્પષ્ટીકરણ કર્યુ છે અને તેમાં તેમને ઘણુ* ખાટુ' પણ લાગ્યુ' હાય અને તેથી આ સ્પષ્ટીકરણાથી તેમને કઇ જોવા જેવું લાગ્યુ' ન હેાય. તેમ બીજા પણ પૂજ્યે એ તે અંગે ઘણા ખૂલાસા કર્યા છે. મારા સ્પષ્ટ લખાણેા છતાં સ`મેલનના પ્રગર સમિતિના અધ્યક્ષ પૂજયશ્રી આફ્રિ લગભગ બધા પૂજય આચાર્ય દેવા સાથે મારા પત્ર વ્યવહાર અને સપર્ક કહ્યો કે તેમના તરફથી જે સદ્ભાવ અને સુધારણાની જે લાગણીઓ અનુભવી છે તેથી પશુ સ્પષ્ટ લાગે છે કે સંમેલન થઇ ગયુ. પશુ તે વાતની પકકડ રાખવા જેવી નથી.