________________
- iangu
r
હાલાદેશaછ mવિજયંત જરીશ્વરજી મહારાજની ૭ હ
URCU 240001 UHOY NO BALLON PEU NUN Yuleg
M
આ ફૂલ
- સંત્રીઓને પ્રેમચંદ મેઘજી ગુઢકા
(મુંબઈ) હેમેન્દ્રકુમાર જજજલાલ શાહ
( ).
કીરચંદ જૈs (વઢવ૮).
* *
*
(NS • કવાંફિક * PNEારા વિશZ1 . શિવાય ચ મયાા ઘ
(જજ જa)
વર્ષ
૨૦૫૦ પોષ સુદ-૬ મંગળવાર તા. ૧૮-૧-૯૪ [અંક ૨૩]
-: મેક્ષના ઉપાયભૂત ધર્મ :
–પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મહારાજા પ્રવચન-પાંચમું
(ગતાંકથી ચાલુ) શ્રાવકે કોણ કહેવાય ? ત્રિકાળ પૂજા કર્યા વિના રહે ? ઉભયકાળ આવશ્યક છે છે કર્યા વિના રહે ? પાંચ પડિકકમણ, જીવ વિચાર, નવતત્ત્વ ન આવડે તે બને ? કમ | શું છે, કેટલાં છે તે ન સમજતા હોય તેવા શ્રાવક હોય ? સંસારમાં મજાથી રહે છે છે. તે કઈ શ્રાવક હોય ?
પ્રમજાથી રહેતે હૈ ય તે ન હોય પણ મજા આવી જતી હોય તે ચોકકસ હોય ? . ઉ૦ મજા આવી જાય છે તેનું દુઃખ થાય છે ? દારૂડિયે કહે મને દારૂમાં જ છે. મજા આવે છે, માંસાહારી કહે મને માંસમાં મજા આવે છે તે ચાલે ?
સંસારની અનુકૂળતા ગમી જાય તે સમજવું કે-જે અવિરતિને ઉદય હતે તે છે મિથ્યાત્વને ઉદય થયે. તે જીવ કયારે ધર્મ મૂકી દે તે કહેવાય નહિ. ઘણાએ સુખસંપત્તિ મલ્યા પછી ઘમ મૂકી દીધું છે.
સંસારનું સુખ ભોગવવાનું મન થાય અને મજેથી ભગવે તે સમજી લેવું કે $ - મિથ્યારવને ઉદય થયે. સુખ ભોગવવામાં મજા આવે ને તરત થાય કે આમાં મજા
આવી તે દુર્ગતિમાં જવું પડશે તેનું નામ જેન ! તેની દુર્ગતિ ન થાય. જેને આત્માનું ! સુખ જોઈએ તેને સંસારના સુખમાં મજા ન જ આવવી જોઈએ. આવે તે તરત જ છે દુઃખ થાય. તમે સંસારમાં કેમ બેઠા છે તે ન પૂછાય. તેમ પૂછે તે દાઝયા ઉપર ડામ ૬